STOCK UPDATE : પ્રારંભિક સત્રમાં ક્યા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર

શેરબજાર ( STOCK MARKET ) માં સેન્સેક્સ અને નિફ્ટી આજે પ્રારંભિક વધારો દર્શાવે છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 49,595.64 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 14,587.10 સુધી ઉછળ્યા છે

STOCK UPDATE : પ્રારંભિક સત્રમાં ક્યા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર
STOCK UPDATE
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 20, 2021 | 11:24 AM

શેરબજાર(STOCK MARKET)માં સેન્સેક્સ અને નિફ્ટી આજે પ્રારંભિક વધારો દર્શાવે છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 49,595.64 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 14,587.10 સુધી ઉછળ્યા છે.સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં મજબૂતી દેખાઈ રહી છે. નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં વધારો દર્જ કરવામાં આવી રહ્યો છે અને બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ સારી સ્થિતિમાં કારોબાર કરી રહ્યો છે.

બેન્કિંગ, રિયલ્ટી, ઑટો, ફાર્મા, પ્રાઈવેટ બેન્ક, પીએસયુ બેન્ક, આઈટી, પ્રાઈવેટ બેન્ક અને મેટલ શેરોમાં વધારાની સાથે જોવા મળી રહી છે. જ્યારે એફએમસીજી અને ફાઈનાન્શિયલ સર્વિસ શેરોમાં વેચવાલી જોવા મળી છે. પ્રારંભિક સત્રમાં ક્યાશેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર વધ્યા : વિપ્રો, ટાટા મોટર્સ, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, ટાટા સ્ટીલ અને ટીસીએસ ઘટ્યા : ગેલ, શ્રી સિમેન્ટ, ગ્રાસિમ, પાવર ગ્રિડ, યુપીએલ અને ઈન્ડસઈન્ડ બેન્ક

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

મિડકેપ શેર વધ્યા : ઈન્ફો એજ, એમફેસિસ, ભારત ફોર્જ, એલએન્ડટી ઈન્ફોટેક અને મેક્સ ફાઈનાન્શિયલ ઘટયા : એલએન્ડટી ફાઈનાન્સ, ઓબરોય રિયલ્ટી, આરઈસી, ઈમામી અને અદાણી ગ્રીન

સ્મૉલકેપ શેર વધ્યા : ગેટવે ડિસ્ટ્રીક્ટ, આરપીજી લાઈફ, કેબરા ઈન્ટ, નેશનલ પેરોક્ષ અને ટાટા સ્ટીલ લોંગ ઘટ્યા : ટાટા કોમ્યુનિકેશન, સિંપ્લેક્ષ ઈન્ફ્રા, બોરોસિલ, શક્તિ પંપ્સ

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">