Stock Update : પ્રારંભિક કારોબાર દરમ્યાન ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર

Stock Update : આજે પ્રારંભિક કારોબારમાં શેરબજારમાં મજબૂત સ્થિતિ દેખાઈ રહી છે. SENSEX 52000 ઉપર ખુલ્યો છે.

Stock Update : પ્રારંભિક કારોબાર દરમ્યાન ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Jun 01, 2021 | 10:09 AM

Stock Update : આજે પ્રારંભિક કારોબારમાં શેરબજારમાં મજબૂત સ્થિતિ દેખાઈ રહી છે. SENSEX 52000 ઉપર ખુલ્યો છે. શરૂઆતી કારોબારમાં ફાર્મા, ઑટો, આઈટી, ફાઈનાન્શિયલ સર્વિસ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક અને રિયલ્ટી શેરોમાં વધારાની સ્થિતિ જોવા મળી રહી છે જ્યારે ફાર્મા અને મેટલ શેરોમાં ઘટાડો દેખાઈ રહ્યો છે.

પ્રારંભિક કારોબાર દરમ્યાન ક્યાં શેરમાં વધારો અને ક્યાં શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર વધારો : બજાજ ઑટો, ટાટા મોટર્સ, એચડીએફસી, ઈન્ડસઈન્ડ બેન્ક અને હિરો મોટોકૉર્પ ઘટાડો : ટાટા સ્ટીલ, જેએસડબ્લ્યુ સ્ટીલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એશિયન પેંટ્સ અને નેસ્લે ઈન્ડિયા

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મિડકેપ શેર વધારો : ભારત ઈલેક્ટ્રિક, એબીબી ઈન્ડિયા, આદિત્ય બિરલા ફેશન, બીએચઈએલ અને હિંદુસ્તાન એરોન ઘટાડો : હનીવેલ ઑટોમોટિવ, સેલ, જિંદાલ સ્ટીલ, ટાટા પાવર અને ટોરેન્ટ ફાર્મા

સ્મૉલકેપ શેર વધારો : પીએનબી હાઉસિંગ ફાઈનાન્સ, રૂપા એન્ડ કંપની, નાથ બાયો-જેન્સ, યુએફઓ મુવિઝ અને ગુજરાત ફ્લોરો ઘટાડો : જેન્સ પાવર, શિલ્પા, ઈનગરસોલ રાંડ, જિંદાલ પોલિ ફિલ્મસ અને એમટીએનએલ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">