AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Update : પ્રારંભિક ઉતાર – ચઢાવ વચ્ચે ક્યાં શેરમાં વધારો અને ક્યાં શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર

શરૂઆતી કારોબારમાં ઑટો, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઑટો અને ઑયલ એન્ડ ગેસ વધારા સાથે જોવાને મળી રહ્યા છે જ્યારે ફાઈનાન્શિયલ સર્વિસ અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં ઘટાડો દેખાયો છે.

Stock Update : પ્રારંભિક ઉતાર - ચઢાવ વચ્ચે ક્યાં શેરમાં વધારો અને ક્યાં શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર
symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2021 | 10:01 AM
Share

આજે સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં મજબૂતી દેખાઈ રહી છે જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સમાં વધારા સાથે કારોબાર થઈ રહ્યો છે બીજી તરફ બેન્ક નિફ્ટી 0.29 ટકા ઘટાડાની સાથે દેખાઈ રહ્યો છે.

શરૂઆતી કારોબારમાં ઑટો, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઑટો અને ઑયલ એન્ડ ગેસ વધારા સાથે જોવાને મળી રહ્યા છે જ્યારે ફાઈનાન્શિયલ સર્વિસ અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં ઘટાડો દેખાયો છે.

પ્રારંભિક ઉતાર – ચઢાવ વચ્ચે ક્યાં શેરમાં વધારો અને ક્યાં શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર

લાર્જકેપ વધારો : ટાટા મોટર્સ, ટેક મહિન્દ્રા, બીપીસીએલ, એનટીપીસી, ટાઈટન, એચસીએલ ટેક અને એસબીઆઈ લાઈફ ઘટાડો : એચડીએફસી, એક્સિસ બેન્ક, નેસ્લે ઈન્ડિયા, હિરો મોટોકૉર્પ, એચડીએફસી બેન્ક અને શ્રી સિમેન્ટ

મિડકેપ વધારો : ઝી એન્ટરટેનમેન્ટ, સન ટીવી નેટવર્ક, અદાણી પાવર, બાલક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ અને હનીવેલ ઓટોમોટિવ ઘટાડો : સેલ, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ, આઈડીબીઆઈ બેન્ક, ક્રિસિલ અને બજાજ હોલ્ડિંગ્સ

સ્મોલકેપ વધારો : ન્યુક્લિસ સોફ્ટવેર, જીએફએલ, ડિશ ટીવી, બીએલએસ ઈન્ટરનેશન અને હાથવે કેબલ ઘટાડો એજીસી નેટવર્ક્સ, કિર્તિ ઈન્ડસ્ટ્રીઝ, ગેરવરસી ટેક, એચએલઈ ગ્લાસકોટ અને શ્રીરામ સિટી

પ્રારંભિક કારોબારમાં ઉતાર – ચઢાવ આજે સપ્તાહના ત્રીજા દિવસે બજાર(share market) વૃદ્ધિ સાથે ખુલ્યું પરંતુ ગણતરીના સમયમાં સરકીને લાલ નિશાન નીચે પહોંચ્યું હતું. આજે સેન્સેક્સ(sensex) 59166 ની સપાટીએ ખુલ્યો હતો અને નિફ્ટી(nifty) 17580 એ કારોબાર શરૂ કર્યો હતો.59,167.67 સુધી પહોંચ્યા બાદ ફરી 59000 ની નીચે લપસ્યો હતો અને નિફ્ટી 10 અંક ઘટીને 17,600 સુધી ઉછળ્યા બાદ ૧૭૫૬૦ ના સ્તરે જોવા મળ્યો હતો.

સેન્સેક્સના 30 શેરોમાંથી 19 શેરો ફાયદા સાથે અને 11 શેર નબળાઈ સાથે વેપાર કરતા જોવા મળી રહ્યા છે. ઇન્ડેક્સમાં ટેક મહિન્દ્રા અને એનટીપીસીના શેર 1%થી વધુ વધ્યા છે તો બીજી બાજુ, HDFC શેર લગભગ 1%ની નબળાઈ સાથે વેપાર કરી રહ્યા છે.

BSE પર 2,409 શેરોનું ટ્રેડિંગ થઈ રહ્યું છે. જેમાં 1,768 શેર વધ્યા હતા અને 541 શેર લાલ નિશાનમાં વેપાર કરતા જોવા મળ્યા હતા. આ સાથે BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 258 લાખ કરોડ નોંધાઈ છે. આ પહેલા મંગળવારે સેન્સેક્સ 514 પોઇન્ટ વધીને 59,005 અને નિફ્ટી 165 પોઇન્ટ ઉછાળા બાદ 17,562 પર બંધ થયો હતો.

આ પણ વાંચો : Share Market : પ્રારંભિક કારોબારમાં ઉતાર – ચઢાવ નજરે પડયો, HDFC નો શેર 1% તૂટ્યો

આ પણ વાંચો : ITC : 52 સપ્તાહની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો શેર, સ્ટોક ખરીદવો , વેચવો કે હોલ્ડ કરવો! જાણો શું છે રોકાણકારો માટે નિષ્ણાંતોની સલાહ

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">