STOCK UPDATE : શરૂઆતી કારોબારમાં કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર

|

Jan 13, 2021 | 10:39 AM

ભારતીય શેરબજાર(STOCK MARKET) પ્રારંભિક તેજી દર્શાવી રહયા છે. શરૂઆતી કારોમારમાંજ SENSEX એ ૨૦૦ અંકનો ઉછાળો નોંધાવ્યો છે.

STOCK UPDATE : શરૂઆતી કારોબારમાં કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર
STOCK UPDATE

Follow us on

ભારતીય શેરબજાર(STOCK MARKET) પ્રારંભિક તેજી દર્શાવી રહયા છે. શરૂઆતી કારોમારમાંજ SENSEX એ ૨૦૦ અંકનો ઉછાળો નોંધાવ્યો છે. આજે બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, રિયલ્ટી, ઑટો, એફએમસીજી, મેટલ, પીએસયુ બેન્ક, આઈટી, પ્રાઈવેટ બેન્ક અને ફાર્મા શેરોમાં સારી સ્થિતિ જોવા મળી રહી છે. શરૂઆતી કારોબારમાં કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર
વધ્યા : ભારતી એરટેલ, ટાટા મોટર્સ, ઓએનજીસી, ટાટા સ્ટીલ, અદાણી પોર્ટ્સ અને એસબીઆઈ
ઘટયા : કોટક મહિન્દ્રા બેન્ક, બજાજ ઑટો, બ્રિટાનિયા, ટાઈટન, ડૉ.રેડ્ડીઝ અને મારૂતિ સુઝુકી

મિડકેપ શેર
વધ્યા : એમએન્ડએમ ફાઈનાન્શિયલ, ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ, અશોક લેલેન્ડ, બીએચઈએલ અને એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ
ઘટ્યા : અદાણી ગ્રીન, કેનેરા બેન્ક, સીજી કંઝ્યુમર, અંજતા ફાર્મા અને શ્રીરામ ટ્રાન્સફર

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

સ્મૉલકેપ શેર
વધ્યા : ટાટા એલેક્સી, સેન્ટરમ કેપિટલ, હિમાદ્રી સ્પેશલ, મોઈલ અને વી2 રિટેલ
ઘટ્યા : જેએસડબ્લ્યૂ હોલ્ડિંગ્સ, આઈજી પેટ્રો, ગોવા કાર્બન, એનએફએલ અને ટાટા કોમ્યુનિકેશન

Next Article