AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Update : પ્રારંભિક કારોબારમાં ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર

Stock Update :ગઈકાલે નરમાશ સાથે કારોબાર પૂર્ણ કર્યા બાદ આજે ભારતીય શેરબજાર તેજી સાથે કારોબાર આગળ વધારી રહ્યા છે.

Stock Update : પ્રારંભિક કારોબારમાં ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર
Stock Update
| Updated on: Jun 09, 2021 | 10:15 AM
Share

Stock Update :ગઈકાલે નરમાશ સાથે કારોબાર પૂર્ણ કર્યા બાદ આજે ભારતીય શેરબજાર તેજી સાથે કારોબાર આગળ વધારી રહ્યા છે. આજે મેટલ , પીએસયુ બેન્ક , ફાર્મા , ઑટો , રિયલ્ટી , એફએમસીજી અને આઈટી સેક્ટરમાં રોકાણકારોનો રસ જોવા મળી રહ્યો છે જ્યારે ફાઈનાન્શિયલ સર્વિસ અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં ઘટાડો દર્જ કરવામાં આવી રહ્યો છે.

પ્રારંભિક કારોબારમાં ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર વધારો : ઓએનજીસી, સિપ્લા, ડિવિઝ લેબ, એસબીઆઈ લાઈફ, બીપીસીએલ અને ઈન્ફોસિસ અને એશિયન પેંટ્સ ઘટાડો : બ્રિટાનિયા, આઈસીઆઈસીઆઈ બેન્ક, શ્રી સિમેન્ટ, અલ્ટ્રા ટેક સિમેન્ટ અને ગ્રાસિમ

મિડકેપ શેર વધારો : અદાણી પાવર, સીજી કંઝ્યુમર, ટાટા પાવર, અજંતા ફાર્મા અને નેટકો ફાર્મા ઘટાડો : આઈઆરસીટીસી, એલએન્ડટી ઈન્ફોટેક અને અપોલો હોસ્પિટલ

સ્મૉલકેપ શેર વધારો : આઈઓએન એક્સચેન્જ, ફેર કેમિકલ્સ, રેસ્પોંસિવ ઈન્ડસ્ટ્રીઝ, મેજેસ્કો અને રેમ્કી ઈન્ફ્રા ઘટાડો : રેલિગેર એન્ટરપ્રાઈઝ, એન્જિનયર ઈન્ડસ્ટ્રીઝ, જય ભારતમુરત, આઈઓબી અને શિલ

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">