STOCK UPDATE: કારોબારના અંતે કયા શેર વધ્યા અને ક્યા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર

શેરબજાર(SHARE MARKET)માં BSE પર 3,128 શેર(STOCK)માં સોદા થયા હતા જેમાંથી 1,788 શેર વધારા સાથે બંધ થયા જ્યારે 1,168 શેર્સના ભાવ ઘટ્યા હતા. લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ બુધવારે 203.98 લાખ કરોડ રૂપિયાની સરખામણીએ વધીને રૂ. 206.32 લાખ કરોડ થઈ ગઈ છે. કા

STOCK UPDATE: કારોબારના અંતે કયા શેર વધ્યા અને ક્યા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર
Stock Update
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 25, 2021 | 6:21 PM

શેરબજાર(SHARE MARKET)માં BSE પર 3,128 શેર(STOCK)માં સોદા થયા હતા જેમાંથી 1,788 શેર વધારા સાથે બંધ થયા જ્યારે 1,168 શેર્સના ભાવ ઘટ્યા હતા. લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ બુધવારે 203.98 લાખ કરોડ રૂપિયાની સરખામણીએ વધીને રૂ. 206.32 લાખ કરોડ થઈ ગઈ છે. કારોબારના અંતે કયા શેર વધ્યા અને ક્યા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર વધ્યા : કોલ ઈન્ડિયા, યુપીએલ, અદાણી પોર્ટ્સ, હિંડાલ્કો અને બીપીસીએલ ઘટ્યા : આઈસીઆઈસીઆઈ બેન્ક, નેસ્લે ઈન્ડિયા, ડિવિઝ લેબ, એલએન્ડટી અને કોટક મહિન્દ્રા બેન્ક

મિડકેપ શેર વધ્યા : બીએચઈએલ, ટોરેન્ટ પાવર, જીએમઆર ઈન્ફ્રા, અદાણી એન્ટરપ્રાઈઝ અને એસીસી ઘટ્યા : અદાણી ગ્રીન, એમફેસિસ, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ અને એલએન્ડટી ઈન્ફોટેક

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

સ્મૉલકેપ શેર વધ્યા : જસ્ટ ડાયલ, રાણે મદ્રાસ, કેન્નામેટલ, હિમાદ્રી સ્પેશલ અને રાશટ્રિય કેમિકલ્સ ઘટ્યા : એશિયન ગ્રેનિટો, હુહતામકી ઈન્ડિયા, હિંદુસ્તાન ફૂડ્ઝ, ઓનમોબાઈલ ગ્લોબલ અને કારદા કંસ્ટ્રક્ટ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">