Stock Update : આજના કારોબારના અંતે ક્યાં શેર વધ્યા અને ક્યા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર

Stock Update :સતત ત્રણ દિવસની તેજી બાદ શેરબજારમાં આજે લાલા નિશાન નીચે કારોબાર સમાપ્ત થયો છે. સેન્સેક્સ 154 અંક ઘટીને 49,591 પર બંધ થયો છે તો નિફ્ટીએ 39 અંક ઘટીને 14,834 પર કારોબાર સમાપ્ત કર્યો છે.

Stock Update : આજના કારોબારના અંતે ક્યાં શેર વધ્યા અને ક્યા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર
Stock Update
Follow Us:
| Updated on: Apr 09, 2021 | 5:01 PM

Stock Update : સતત ત્રણ દિવસની તેજી બાદ શેરબજારમાં આજે લાલા નિશાન નીચે કારોબાર સમાપ્ત થયો છે. સેન્સેક્સ 154 અંક ઘટીને 49,591 પર બંધ થયો છે તો નિફ્ટીએ 39 અંક ઘટીને 14,834 પર કારોબાર સમાપ્ત કર્યો છે. આજે બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, ઑટો, મેટલ અને રિયલ્ટી શેરોમાં વેચવાલીનું દબાણ રહ્યું જયારે એફએમસીજી, ફાર્મા, પીએસયુ બેન્ક અને આઈટી શેરોમાં વધારો જોવા મળ્યો હતો.

એક નજર આજના કારોબાર દરમ્યાન તેજી અને નુકશાનમાં રહેલા મુખ્ય શેર્સ ઉપર

દિગ્ગજ શેર ઘટયા : બજાજ ફાઈનાન્સ, યુપીએલ, ટાટા સ્ટીલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એનટીપીસી અને એક્સિસ બેન્ક વધ્યા : સિપ્લા, સન ફાર્મા, એચયુએલ, ટેક મહિન્દ્રા, ટાટા કંઝ્યુમર, વિપ્રો, ડૉ.રેડ્ડીઝ અને ટાઈટન

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મિડકેપ શેર ઘટયા : ઓરેકલ ફાઈનાન્સ સર્વિસ, અદાણી પાવર, ફ્યુચર રિટેલ, અદાણી ગ્રીન અને અજંતા ફાર્મા વધ્યા : ઈન્ડિયન હોટલ્સ, ઑબરોય રિયલ્ટી, ગોદરેજ પ્રોપર્ટી, અદાણી ટ્રાન્સફર અને કેનેરા બેન્ક

સ્મૉલોકપ શેર ઘટ્યા : વેલસ્પન એન્ટરપ્રાઈઝ, વિશ્વરાજ શુગર, યારી ડિજિટલ, પ્રતાપ સ્નેક્સ અને ફ્યુચર સ્પલાય વધ્યા : પ્રકાશ ઈન્ડસ્ટ્રીઝ, ગુફિક બાયો, નિયોજન, ફિનોલેક્સ કેમિકલ્સ અને આશિયાના હાઉસિંગ

Latest News Updates

Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
g clip-path="url(#clip0_868_265)">