Stock Update : કરો એક નજર પ્રારંભિક કારોબારમાં શેરના ઉતાર – ચઢાવ ઉપર

Stock Update : ભારતીય શેરબજારમાં પ્રારંભિક તેજી દેખાઈ રહી છે. સતત બીજા દિવસે સારી ખરીદારીના કારણે બજાર લીલા નિશાન ઉપર કારોબાર કરી રહ્યું છે.

Stock Update : કરો એક નજર પ્રારંભિક કારોબારમાં શેરના ઉતાર - ચઢાવ ઉપર
Stock Update
Follow Us:
| Updated on: Apr 07, 2021 | 10:09 AM

Stock Update : ભારતીય શેરબજારમાં પ્રારંભિક તેજી દેખાઈ રહી છે. સતત બીજા દિવસે સારી ખરીદારીના કારણે બજાર લીલા નિશાન ઉપર કારોબાર કરી રહ્યું છે. સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.52 ટકાની મજબૂતીની સાથે દેખાઈ રહી છે જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.54 ટકાનો વધારો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.55 ટકા વધીને કારોબાર થઈ રહ્યો છે. બેન્ક નિફ્ટી 0.09 ટકા નબળાઈની સાથે 32,472.60 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

આજે ફાર્મા, ઑટો, એફએમસીજી, મેટલ, પીએસયુ બેન્ક, આઈટી અને રિયલ્ટી શેરોમાં વધારાની સાથે જોવાને મળી રહ્યા છે જ્યારે ફાઈનાન્સ સર્વિસ અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં દબાણ જોવા મળે છે. એક નજર પ્રારંભિક કારોબારમાં શેરના ઉતાર – ચઢાવ ઉપર

દિગ્ગજ શેર વધ્યા : ટાટા સ્ટીલ, અદાણી પોર્ટ્સ, રિલાયન્સ, ભારતી એરટેલ, પાવર ગ્રિડ અને અલ્ટ્રાટેક ઘટયા : ટીસીએસ, કોટક મહિન્દ્રા બેન્ક, સન ફાર્મા, વિપ્રો, ટાટા કંઝ્યુમર અને એચડીએફસી બેન્ક

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

મિડકેપ શેર વધ્યા : બેન્ક ઑફ ઈન્ડિયા, હિંદુસ્તાન એરોન, એયુ સ્મૉલ ફાઈનાન્સ, અદાણી ગ્રીન અને સેલ ઘટયા : ફ્યુચર રિટેલ, ગોદરેજ પ્રોપર્ટી, અદાણી પાવર, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ અને અપોલો હોસ્પિટલ

સ્મૉલકેપ શેર વધ્યા : એનઆઈઆઈટી, સંદુર મેનેજર્સ, સાતિયા ઈન્ડસ્ટ્રીઝ, લિખિથા અને ત્રિભુવનદાસ ઘટયા : યારી ડિઝિટલ, ફ્યુચર લાઈફ, એનએફએલ, ફ્યુચર સપ્લાય અને મુંજાલ સૉ

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">