AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Update : આજે આ શેર ઉપર રહેશે ફોક્સ, અદાણી ટોટલ ગેસ 4.5% તૂટ્યાં, જાણો આજે ક્યાં સ્ટોક્સ 52 સપ્તાહની સર્વોચ્ચ સપાટીને સ્પર્શ્યા

Stock Update : શેરબજારમાં આજે ઉતાર - ચઢાવ સાથે શરૂઆત થઈ છે. BSE સેન્સેક્સ લગભગ 150 પોઈન્ટના ઘટાડા સાથે 62,200ની નજીક ટ્રેડ કરતો જોવા મળ્યો હતો છે. એ જ રીતે નિફ્ટી પણ 18400ની નીચે સરકી ગયો છે.

Stock Update : આજે આ શેર ઉપર રહેશે ફોક્સ, અદાણી ટોટલ ગેસ 4.5% તૂટ્યાં, જાણો આજે ક્યાં સ્ટોક્સ 52 સપ્તાહની સર્વોચ્ચ સપાટીને સ્પર્શ્યા
TV9 Gujarati
| Edited By: | Updated on: May 16, 2023 | 10:33 AM
Share

Stock Update :  શેરબજારમાં આજે ઉતાર – ચઢાવ સાથે શરૂઆત થઈ છે. BSE સેન્સેક્સ લગભગ 150 પોઈન્ટના ઘટાડા સાથે 62,200ની નજીક ટ્રેડ કરતો જોવા મળ્યો હતો છે. એ જ રીતે નિફ્ટી પણ 18400ની નીચે સરકી ગયો છે. એચડીએફસી, એચડીએફસી બેંકના શેર બજાર પર દબાણ લાવવાનું કામ કરી રહ્યા છે. આ બંને શેરોના ડિવિડન્ડની એક્સ-ડેટ છે. ફાર્મા શેરમાં મજબૂતી છે. સિપ્લા અને દિવીની લેબના શેર 1-1 ટકાની મજબૂતી સાથે ટ્રેડ થઈ રહ્યા છે. આ પહેલા સોમવારે BSE સેન્સેક્સ 317 પોઈન્ટના વધારા સાથે 62,345 પર બંધ થયો હતો. એ જ રીતે નિફ્ટી પણ 84 પોઈન્ટ વધીને 18,398ની સપાટીએ બંધ રહ્યો હતો.

Adani-Hindenberg કેસની તપાસનો મુદ્દો વિવાદિત બન્યો

સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સેબીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે તે 2016થી અદાણી જૂથ સામે કોઈ તપાસ કરી રહી નથી. સેબીએ તપાસની બાબતને તથ્યવિહીન ગણાવી છે પરંતુ નાણા મંત્રાલયનું આ મામલે કંઈક બીજું કહેવું છે. નાણા મંત્રાલયે આ મામલે ટ્વીટ કર્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા 19 જુલાઈ 2021ના રોજ લોકસભામાં આપવામાં આવેલ જવાબ હજુ પણ તેના પર અડગ છે.નાણા મંત્રાલયે કહ્યું કે આ જવાબ તમામ સંબંધિત વિભાગો પાસેથી મળેલા ઈનપુટ બાદ આપવામાં આવ્યો છે. નાણા મંત્રાલયે કોંગ્રેસના મહાસચિવ અને કોમ્યુનિકેશન વિભાગના વડા જયરામ રમેશના ટ્વીટના જવાબમાં આ વાત કહી છે.

અદાણી ટોટલ ગેસ, અદાણી ટ્રાન્સમિશન અને અંબુજા સિમેન્ટના શેરમાં ઘટાડો(updated at 16 May, 10:05)

ACC 1,806.00 0.33%
ADANI ENTERPRISES 1,923.55 0.41%
ADANI GREEN ENERGY 886.30 2.04%
ADANI PORTS & SEZ 694.60 0.07%
ADANI POWER 237.80 0.85%
ADANI TOTAL GAS 743.00 -4.43%
ADANI TRANSMISSION 827.65 -1.56%
ADANI WILMAR 388.65 0.49%
AMBUJA CEMENT 405.10 -0.41%
NDTV 178.85 0.14%

HDFC બેન્ક અને તેની પેરન્ટ કંપની  HDFC શેરના ભાવ મંગળવારે ફોકસમાં રહેશે કારણ કે તેઓ એક્સ-ડિવિડન્ડમાં ફેરવાશે. બંને ધિરાણકર્તાઓએ નાણાકીય FY23 માટે તેમના ચોખ્ખા નફામાંથી શેરધારકો માટે ભારે ડિવિડન્ડની જાહેરાત કરી છે. HDFC બેંક 1900% ડિવિડન્ડ ચૂકવી રહી છે જ્યારે HDFC નાણાકીય વર્ષ માટે 2200% ડિવિડન્ડ ચૂકવવા માટે તૈયાર છે. શેર ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.

આ શેર્સ 52 સપ્તાહની ઉપલી સપાટીએ પહોંચ્યા (updated at 16 May, 10:05)

Company Name 52 WK High
Ion Exchange 3,978.95
Hitachi Energy 3,945.55
Hindustan Aeron 3,094.25
Foseco India 2,680.00
Remedium Lifeca 2,484.00
John Cockerill 2,325.00
Vesuvius India 2,267.25
Vindhya Telelin 2,122.15
Tanfac Ind 1,863.35
Themis Medicare 1,645.00
Suryalata Spg 1,518.35
KELTECH Energ 1,423.35
Bajaj Steel 1,387.00
Polychem 1,294.00
Cyient 1,281.00
Lakshmi Elec 1,217.00
Permanent Magne 1,192.50
Jarigold Text 1,071.05
Godrej Consumer 1,021.25
Sonata 933.05
KSolves 754.65
AU Small Financ 728.8
Eimco Elecon 694.8
Aurobindo Pharm 636.55
Hariom Pipe 587.4
Global Health 575.75
Repro India 575
Aurionpro Solut 569.35
Duncan Eng 538
Elecon Eng 527.85
Max Healthcare 524.85
Prestige Estate 520
EIH Assoc Hotel 515.95
Datamatics Glob 483
DLF 478.55
Action Const 469.5
Mahindra CIE 469
Kirloskar Oil 435.5
Rategain Travel 425
Shanthi Gears 424
Universal Cable 423.3
WAAREE TECH 358.25
Ujjivan Financi 329.95
Suryaamba Spin 306.6
Axtel Ind 288
TML – D 277.95
TML – D 277.95
Star Delta Tran 225
AVG Logistics 214.35
Tyche Ind 214
Shreyans Ind 210
DJ Mediaprint 209.3
Magellanic 205
Arunjyoti Bio 204.2
Vantage Knowled 197.6
TandI Global 188.7
Ashiana Housing 188.5
Precision Camsh 178.7
Lokesh Machines 172
Sagarsoft 161
CBPL 142
Exhicon Events 139.75
National Tech 138.95
Kilburn Engg 134.95
Suryoday Small 134.5
DDEVPLASTIK 119.9
Naturite Agro 116
Kapil Cotex Ltd 115.06
Lehar Footwears 114.9
GAIL 113.95
Swarna Sec 104.64
L&T Finance 100.61

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">