Stock Market : સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે શેરબજારની મજબૂત શરૂઆત , કરો એક નજર આજના Gainer અને Loser Stocks ઉપર

સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળી રહ્યુ છે. ઑટો , આઈટી , ફાર્મા અને પીએસયુ બેન્કમાં વધારાની સ્થિતિ જોવા મળી રહી છે જયારે રિયલ્ટી, પ્રાઈવેટ બેન્ક, મેટલ, એફએમસીજી અને ફાઈનાન્શિયલ શેરોમાંમાં ઘટાડો દર્જ કરવામાં આવી રહ્યો છે.

Stock Market : સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે શેરબજારની મજબૂત શરૂઆત , કરો એક નજર આજના Gainer અને Loser Stocks ઉપર
SENSEX All Time High Today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2021 | 9:46 AM

સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે અમેરિકા અને યુરોપના વિદેશી બજારોમાં મજબૂત ક્લોઝિંગને પગલે ભારતીય શેરબજાર(Stock Market)માં સારી શરૂઆત થઈ છે. આજે સેન્સેક્સ 139 પોઈન્ટ અને નિફ્ટી 22 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટીની જેમ નાના અને મધ્યમ શેરોના ઇન્ડેક્સ પણ સારી સ્થિતિ સાથે ખુલ્યા છે. નિફ્ટીના સ્મોલ કેપ ઈન્ડેક્સમાં લગભગ 0.30% અને મિડ કેપ ઇન્ડેક્સમાં લગભગ 0.50% ની વૃદ્ધિ દેખાઈ છે.

આ અગાઉના સત્રમાં ગુરુવારે વાયદા બજાર મજબૂત રહ્યું હતું . સેન્સેક્સ 209.36 પોઇન્ટ મુજબ 0.40% વધારા સાથે 52,653.07 પર બંધ થયો હતો જયારે નિફ્ટીએ 73.90 પોઈન્ટ અથવા 0.47%વધીને 15,783.30 પર કારોબાર પૂર્ણ કર્યો હતો. બેન્ક નિફ્ટી ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.

સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળી રહ્યુ છે. ઑટો , આઈટી , ફાર્મા અને પીએસયુ બેન્કમાં વધારાની સ્થિતિ જોવા મળી રહી છે જયારે રિયલ્ટી, પ્રાઈવેટ બેન્ક, મેટલ, એફએમસીજી અને ફાઈનાન્શિયલ શેરોમાંમાં ઘટાડો દર્જ કરવામાં આવી રહ્યો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

એક નજર પ્રારંભિક કારોબારમાં શેર્સના ઉતાર – ચઢાવ ઉપર કરીએ

દિગ્ગજ શેર વધારો : ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, પાવર ગ્રિડ, ટાટા મોટર્સ, ડિવિઝ લેબ, એચડીએફસી અને અદાણી પોર્ટ્સ ઘટાડો : એસબીઆઈ લાઈફ, ભારતી એરટેલ, બજાજ ફિનસર્વ, બ્રિટાનિયા, ઈન્ડસઈન્ડ બેન્ક અને બીપીસીએલ

મિડકેપ શેર વધારો : ટીવીએસ મોટર, અશોક લેલેન્ડ, કંટેનર કૉર્પ, જુબિલન્ટ ફૂડ્ઝ અને જિલેટ ઈન્ડિયા ઘટાડો : મોતિલાલ ઓસવાલ, અદાણી ટ્રાન્સફર, ચોલા ઈન્વેસ્ટમેન્ટ, કોલગેટ અને ઓબરોય રિયલ્ટી

સ્મૉલકેપ શેર વધારો : પ્રિવી સ્પેશલ, જેએસડબ્લ્યુ હોલ્ડિંગ્સ, તેજસ નેટવર્ક્સ, ટીવીએસ ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ડિયન મેટલ્સ ઘટાડો : સ્વાન એનર્જી, ડીએફએમ ફૂડ્ઝ, બ્રાઈટકૉમ ગ્રુપ, ધાનુકા એગ્રિટેક અને ડોલર ઈન્ડસ્ટ્રી

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">