STOCK MARKET: સતત બીજા દિવસે બજારમાં નરમાશ દેખાઈ, SENSEX 400 અંક તૂટ્યો

સતત બીજા દિવસે શેરબજાર( STOCK MARKET)ની શરૂઆત ઘટાડાની સાથે જોવા મળી રહી છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 46,821.21 ની નીચે જ્યારે નિફ્ટીએ 13,794.20 સુધી ગોથા લગાવ્યા છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 1 ટકા સુધીની નબળાઈ જોવા મળી હતી.

STOCK MARKET: સતત બીજા દિવસે બજારમાં નરમાશ દેખાઈ, SENSEX 400 અંક તૂટ્યો
STOCK MARKET
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 28, 2021 | 10:26 AM

સતત બીજા દિવસે શેરબજાર(STOCK MARKET)ની શરૂઆત ઘટાડાની સાથે જોવા મળી રહી છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 46,821.21 ની નીચે જ્યારે નિફ્ટીએ 13,794.20 સુધી ગોથા લગાવ્યા છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 1 ટકા સુધીની નબળાઈ જોવા મળી હતી.

ભારતીય શેરબજારની પ્રારંભિક સત્રમાં સ્થિતિ (સવારે 10 વાગે) બજાર           સૂચકઆંક               ઘટાડો સેન્સેક્સ      47,000.42    −409.51  નિફટી         13,845.80   −121.70 

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં નબળાઈ દેખાઈ રહી છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં ઘટાડો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ ઘટાડાની સાથે કારોબાર થઈ રહ્યો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

વૈશ્વિક બજારોમાં ભારે ઘટાડાને કારણે સ્થાનિક બજારમાં તેની અસર દેખાઈ છે. બેન્કિંગ અને મેટલ શેર બજારને ઘટાડા તરફ દોરી રહ્યા છે. નિફ્ટી બેંક અને મેટલ ઇન્ડેક્સમાં 1% કરતા વધુનો ઘટાડો જોવા મળ્યો છે. એચડીએફસી બેન્કનો શેર 2% ની નીચે કારોબાર કરી રહ્યો છે.

129 કંપનીઓ ત્રિમાસિક પરિણામ રજૂ કરશે આજે મારુતિ સુઝુકી ઇન્ડિયા, લ્યુપિન, ઇન્ટરગ્લોબ એવિએશન, કોલગેટ પેમલિવ, આરતી ઇન્ડસ્ટ્રીઝ, કોફ્ગર્જ, કમિન્સ ઇન્ડિયા, ટાટા કેમિકલ, ટીવીએસ મોટર કંપની, ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ, આઈડીબીઆઈ બેંક, પીડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ સહિતની 129 કંપનીઓ ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામ જાહેર કરશે.

પ્રારંભિક કારોબારમાં આ મુજબ ઉતાર – ચઢાવ નજરે પડ્યો હતો SENSEX Open    46,834.57 High     47,172.02 Low      46,821.21

NIFTY Open   13,810.40 High   13,898.25 Low    13,794.20

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">