AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રિઝોલ્યુશનની મંજૂરી બાદ જેટ એરવેઝનો શેર જેટ ગતિએ વૃદ્ધિ કરતા ૮ દિવસમાં ૪૭ ટકા વધ્યો

રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી મળ્યા બાદ બીએસઈમાં જેટ એરવેઝનો શેર પણ જેટ ગતિએ ઉપર ઉઠ્યો હતો.  જેટ એરવેઝના શેરમાં સતત ૮ દિવસ વૃદ્ધિ દેખાઈ છે. આ સમયગાળામાં  શેરમાં 47% નો વધારો થયો છે. 17 ઓક્ટોબરે  રિઝોલ્યુશનને ઠરાવ દ્વારા મંજૂરી મળી છે જે અંતર્ગત લંડનની કાલરોક કેપિટલ અને યુએઈના રોકાણકાર મુરારી લાલ જાલાન કંપનીના નવા માલિકો હશે. […]

રિઝોલ્યુશનની મંજૂરી બાદ જેટ એરવેઝનો શેર જેટ ગતિએ વૃદ્ધિ કરતા ૮ દિવસમાં ૪૭ ટકા વધ્યો
Ankit Modi
| Edited By: | Updated on: Oct 20, 2020 | 12:11 PM
Share
રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી મળ્યા બાદ બીએસઈમાં જેટ એરવેઝનો શેર પણ જેટ ગતિએ ઉપર ઉઠ્યો હતો.  જેટ એરવેઝના શેરમાં સતત ૮ દિવસ વૃદ્ધિ દેખાઈ છે. આ સમયગાળામાં  શેરમાં 47% નો વધારો થયો છે.
17 ઓક્ટોબરે  રિઝોલ્યુશનને ઠરાવ દ્વારા મંજૂરી મળી છે જે અંતર્ગત લંડનની કાલરોક કેપિટલ અને યુએઈના રોકાણકાર મુરારી લાલ જાલાન કંપનીના નવા માલિકો હશે. આજે શેરબજારમાં જેટ એરવેઝનો શેર પ્રારંભિક સત્રમાં ૪૪.૩૦ રૂપિયાના ભાવે ટ્રેડ કરી રહ્યો છે. જેટ એરવેઝ કંપની મૂડીની તંગીનો સામનો કરી રહી છે. હાલત બગડતા 17 એપ્રિલ 2019થી તેની બધી ફ્લાઇટ્સ બંધ કરવી પડી હતી. જેટ એરવેઝની ધિરાણ સમિતિની ક્રેડિટર્સએ નાદારી અને નાદારી કોડ ની કલમ 30 (4) હેઠળ કંપની માટે  રિઝોલ્યુશન યોજનાને મંજૂરી આપી યુકેની કંપની કાલરોક કેપિટલ અને યુએઈના ઉદ્યોગપતિ મુરારી લાલ જલાન કન્સોર્ટિયમની  બોલીઓને મંજૂરી આપવામાં આવી હતી. વાર્ષિક દર મુજબ આ વર્ષે જેટ એરવેઝના શેરમાં વધારો થયો છે.   વર્ષની વાત કરીએ તો અત્યાર સુધી જેટ એરવેઝના શેર 45 ટકાની તેજી આવી ચુકી છે.

મુરારી લાલ જાલાન યુએઈના એક ઉદ્યોગસાહસિક છે. જલાન એમજે ડેવલપર્સ કંપનીના માલિક છે.  સ્થાવર મિલકત, ખાણકામ, વેપાર, બાંધકામ, એફએમસીજી, મુસાફરી અને પર્યટન  જેવા ક્ષેત્રોમાં રસ છે. જલાને યુએઈ, ભારત, રશિયા અને ઉઝબેકિસ્તાન સહિતના ઘણા દેશોમાં રોકાણ કર્યું છે. કાલરોક કેપિટલ લંડનની નાણાકીય સલાહકાર અને વૈકલ્પિક એસેટ મેનેજમેન્ટમાં વ્યવસાય કરે છે. કંપની મુખ્યત્વે રીઅલ એસ્ટેટ અને વેન્ચર કેપિટલ સાથે સંકળાયેલી છે.

જેટ એરવેઝના શેરની ભારતીય શેરબજારમાં વર્ષ ૨૦૨૦ દરમ્યાન સમયાંતરે ઉતારચઢાવની સ્થિતિ આ મુજબ રહી છે.

તારીખ               જેટ એરવેઝ શેરનો ભાવ

20-Oct-2020         44.30
19-Oct-2020         42.15 14-Oct-2020           36.45 07-Oct-2020         30.15 30-Sep-2020          29.25 01-Sep-2020          27.45 04-May-2020       18.50 01-Apr-2020        13.95 15-Jan-2020            50.25

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
g clip-path="url(#clip0_868_265)">