Share Market Today : ભારતીય શેરબજારમાં લાલ નિશાન નીચે કારોબાર, Sensex 61857 ઉપર ખુલ્યો

Share Market Today : વૈશ્વિક બજારોના મિશ્ર વલણ વચ્ચે સપ્તાહના અંતિમ દિવસ શુક્રવારે ભારતીય શેરબજાર(Share Market)માં ઘટાડા સાથે કારોબારની શરૂઆત થઈ હતી. બંને મુખ્ય સ્થાનિક સૂચકાંકો BSE સેન્સેક્સ અને NSE નિફ્ટીએ ટ્રેડિંગ શરૂ થતાંની સાથે જ ડૂબકી લગાવી હતી.

Share Market Today : ભારતીય શેરબજારમાં લાલ નિશાન નીચે કારોબાર, Sensex 61857 ઉપર ખુલ્યો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2023 | 10:31 AM

Share Market Today : વૈશ્વિક બજારોના મિશ્ર વલણ વચ્ચે સપ્તાહના અંતિમ દિવસ શુક્રવારે ભારતીય શેરબજાર(Share Market)માં ઘટાડા સાથે કારોબારની શરૂઆત થઈ હતી. બંને મુખ્ય સ્થાનિક સૂચકાંકો BSE સેન્સેક્સ અને NSE નિફ્ટીએ ટ્રેડિંગ શરૂ થતાંની સાથે જ ડૂબકી લગાવી હતી. પ્રો-ઓપન સેશનમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને ઘટ્યા હતા. સેશનની શરૂઆત પહેલા સેન્સેક્સ લગભગ 150 પોઈન્ટના નુકસાનમાં હતો. વૈશ્વિક બજારમાં એશિયન બજારોમાં નિક્કી નજીવા વધારા સાથે 29200 ના સ્તર પર જ્યારે કોસ્પીમાં અડધા ટકાની નબળાઈ છે. SGX NIFTY ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો હતો. ઇન્ડેક્સમાં 18,250.5 નું નીચલું સ્તરે જોવા મળ્યું હતું.

આજે માર્કેટમાં ટ્રેડિંગ શરૂ થયું ત્યારે BSEનો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ નુકસાનમાં હતો. શરૂઆતના વેપારમાં તે 250થી વધુ પોઈન્ટના નુકસાન સાથે 61,650 પોઈન્ટની નીચે ગયો હતો. નિફ્ટી લગભગ 50 પોઈન્ટના ઘટાડા બાદ 18,220 પોઈન્ટની નજીક ટ્રેડ થઈ રહ્યો હતો. આજના કારોબારમાં સ્થાનિક બજારમાં ઘટાડાની શક્યતા છે.

અદાણીના શેર ઉપર દબાણ

અદાણી-હિંડનબર્ગ વિવાદ અંગે સુપ્રીમ કોર્ટ આજે 12 મે ના રોજ સુનાવણી કરશે. આ સુનાવણી સેબી(SEBI) સાથે સંબંધિત મામલા સાથે જોડાયેલી છે જેમાં કોર્ટે 2 માર્ચે સેબીને અદાણી ગ્રુપના શેરના ભાવમાંછેડછાડ કરવાના આરોપોની બે મહિનામાં તપાસ કરવા કહ્યું હતું.આ અહેવાલ સાથે આજે અદાણી ગ્રુપના શેર દબાણ હેઠળ છે. આજે શરૂઆતના વેપારમાં અદાણી ગ્રુપના 10માંથી 9 શેર નુકસાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. અદાણી ટોટલ ગેસ અને અદાણી ટ્રાન્સમિશન ખુલતાની સાથે જ તેમાં લોઅર સર્કિટ લગાવવામાં આવી છે. તે જ સમયે ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસનો શેર બિઝનેસ શરૂ થતાંની સાથે જ 1 ટકાના નુકસાનમાં હતા.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

Nifty 50 ઇન્ડેક્સમાં આ શેર્સમાં ઘટાડો નોંધાયો (12 May 10:17 AM )

Company Name Last Price Change % Loss
BPCL 362.6 -9.95 -2.67
Hindalco 410.3 -10.55 -2.51
Divis Labs 3,248.50 -80.7 -2.42
Power Grid Corp 244.65 -3.9 -1.57
Tata Steel 107 -1.55 -1.43
Tata Steel 107 -1.55 -1.43
NTPC 177.1 -2.45 -1.36
JSW Steel 702.7 -7.9 -1.11
Dr Reddys Labs 4,484.25 -47.75 -1.05
UPL 676 -6.9 -1.01
Infosys 1,245.10 -11 -0.88
Grasim 1,759.05 -15.1 -0.85
Adani Ports 703.6 -5.2 -0.73
Reliance 2,462.40 -17.9 -0.72
ITC 417.55 -2.85 -0.68
IndusInd Bank 1,179.45 -8 -0.67
Wipro 382.4 -2.25 -0.58
SBI Life Insura 1,178.70 -6.7 -0.57
HDFC Life 564.55 -2.85 -0.5
Larsen 2,231.00 -11.15 -0.5
TCS 3,265.75 -16.4 -0.5
Adani Enterpris 1,975.00 -9.65 -0.49
Bajaj Finserv 1,413.60 -6.8 -0.48
Bajaj Finserv 1,413.60 -6.8 -0.48
Kotak Mahindra 1,948.95 -9 -0.46
TATA Cons. Prod 786.25 -3.2 -0.41
ICICI Bank 935.5 -3.7 -0.39
Nestle 21,940.00 -79.8 -0.36
Bajaj Finance 6,641.35 -22.1 -0.33
Sun Pharma 957.9 -3.15 -0.33
UltraTechCement 7,812.20 -23.25 -0.3
HDFC 2,760.05 -7.1 -0.26
Bharti Airtel 786.6 -2 -0.25
Tech Mahindra 1,041.50 -2.55 -0.24
Coal India 235.7 -0.45 -0.19
ONGC 166.9 -0.15 -0.09
Maruti Suzuki 9,257.30 -3.6 -0.04

આ પણ વાંચો : Petrol-Diesel Price Today :ક્રૂડની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થયો, શું પેટ્રોલ – ડીઝલના ભાવમાં રાહત મળી? જાણો અહેવાલ દ્વારા

RVNL ના શેરમાં આજે પણ ઘટાડો

રેલ વિકાસ નિગમના શેરમાં આજે પણ ખુબ વેચાણ થયું છે. શેર સવારે 10.15 વાગ્યાના અરસામાં 121.50 ઉપર જોવા મળ્યો હતો. આ સમયે શેરમાં 15.45 રૂપિયા મુજબ

NIFTY  SECTORAL INDICES ની સ્થિતિ (12-May-2023 10:21:19 AM )

INDEX CURRENT %CHNG
NIFTY BANK 43,501.60 0.06
NIFTY AUTO 13,912.25 0.79
NIFTY FINANCIAL SERVICES 19,407.95 0.03
NIFTY FINANCIAL SERVICES 25/50 18,824.60 0.07
NIFTY FMCG 48,844.40 -0.04
NIFTY IT 28,024.95 -0.27
NIFTY MEDIA 1,691.70 -1.69
NIFTY METAL 5,732.10 -1.12
NIFTY PHARMA 12,510.75 -0.37
NIFTY PSU BANK 3,990.95 0.59
NIFTY PRIVATE BANK 22,040.45 -0.13
NIFTY REALTY 455.85 0.3
NIFTY HEALTHCARE INDEX 8,007.60 0.02
NIFTY CONSUMER DURABLES 25,106.35 0.42
NIFTY OIL & GAS 7,574.40 -0.81

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">