Share Market : બજારમાં આજે પણ તેજીનો દોર જળવાયો . SENSEX 49,417 સુધી વધ્યો

આજે સપ્તાહં છેલ્લા કારોબારી દિવસે શેર બજાર શેરબજાર(Share Market) વૃદ્ધિ સાથે ખુલ્યા છે. સેન્સેક્સે આજે 219.38 પોઇન્ટ ઉછાળા સાથે શરૂઆત કરી હતી

Share Market : બજારમાં આજે પણ તેજીનો દોર જળવાયો . SENSEX 49,417 સુધી વધ્યો
stock market
Follow Us:
| Updated on: May 07, 2021 | 10:08 AM

આજે સપ્તાહં છેલ્લા કારોબારી દિવસે શેર બજાર શેરબજાર(Share Market) વૃદ્ધિ સાથે ખુલ્યા છે. સેન્સેક્સે આજે 219.38 પોઇન્ટ ઉછાળા સાથે શરૂઆત કરી હતી તો નિફ્ટી 92.05 પોઇન્ટની વધારા સાથે ખુલ્યો હતો. શરૂઆતી કારોબારમાં ફાર્મ કંપની એરિસ લાઇફસિન્સનો શેર 13% થી વધુ ઉછળ્યો છે.

ભારતિય શેરબજારની સ્થિતિ – સવારે ૧૦ વાગે બજાર          સૂચકઆંક                 વધારો સેન્સેક્સ    49,324.31         +374.55 (0.77%) નિફટી       14,831.75          +106.95 (0.73%)

છેલ્લા સત્રમાં ગુરુવારે બજાર ફાયદા સાથે બંધ થયા હતા. સેન્સેક્સ 272.21 પોઇન્ટ વધીને 48,949.76 પર બંધ રહ્યો હતો અને નિફ્ટી 106.95 પોઇન્ટના વધારા સાથે 14,724.80 પર કારોબાર સમાપ્ત કર્યો હતો. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ 1,222.58 કરોડના શેર ખરીદ્યા હતા અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ 632.51 કરોડના શેર ખરીદ્યા હતા.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

આજે સેન્સેક્સ અને નિફ્ટી આજે વધારા સાથે કારોબાર કરી રહ્યા છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 49,417 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 14,863 સુધી ઉપલું સ્તર દેખાડયું છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.8 ટકાની ઊપર મજબૂતી જોવા મળી રહી છે.

સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.22 ટકાની મજબૂતી છે જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.54 ટકા વધીને કારોબાર થઈ રહ્યો છે.

આજના કારોબારમાં આ મુજબ ઉતાર – ચઢાવ નજરે પડ્યો હતો. SENSEX Open   49,169.14 High   49,417.64 Low    49,169.14

NIFTY Open   14,816.85 High   14,863.05 Low    14,808.10

Latest News Updates

અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
g clip-path="url(#clip0_868_265)">