મેટલ ઇન્ડેક્સમાં 3 મહિનાનો સૌથી ઊંચો ઉછાળો, શેરબજારમાં સ્ટીલ કંપનીઓની સ્થિતિ મજબૂત

સપ્તાહના છેલ્લા સત્રમાં શુક્રવારે શેરબજારમાં સ્ટીલ શેરોમાં ચળકાટ જોવા મળ્યો. નિફ્ટી મેટલ ઈન્ડેક્સમાં 3 મહિના બાદ સૌથી મોટો એક દિવસીય ઉછાળો નોંધાયો. અને, તે ૩.૭ ટકા વૃદ્ધિ સાથે ૨૩૩૦ પર બંધ રહ્યો. નિષ્ણાંતો માને છે કે મેટલ ક્ષેત્રમાં બ્રોડ બેઝ લેવાલી સૂચવે છે કે ક્ષેત્ર અઢી મહિનાના કરેક્શન અને કોન્સોલિડેશનમાંથી બહાર આવવા પ્રયત્ન કરી રહ્યું […]

મેટલ ઇન્ડેક્સમાં 3 મહિનાનો સૌથી ઊંચો ઉછાળો,  શેરબજારમાં સ્ટીલ કંપનીઓની સ્થિતિ મજબૂત
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Oct 17, 2020 | 1:23 PM

સપ્તાહના છેલ્લા સત્રમાં શુક્રવારે શેરબજારમાં સ્ટીલ શેરોમાં ચળકાટ જોવા મળ્યો. નિફ્ટી મેટલ ઈન્ડેક્સમાં 3 મહિના બાદ સૌથી મોટો એક દિવસીય ઉછાળો નોંધાયો. અને, તે ૩.૭ ટકા વૃદ્ધિ સાથે ૨૩૩૦ પર બંધ રહ્યો. નિષ્ણાંતો માને છે કે મેટલ ક્ષેત્રમાં બ્રોડ બેઝ લેવાલી સૂચવે છે કે ક્ષેત્ર અઢી મહિનાના કરેક્શન અને કોન્સોલિડેશનમાંથી બહાર આવવા પ્રયત્ન કરી રહ્યું છે.

સરકાર સ્ટીલ પ્રોડક્ટ્સ પર એન્ટિ-ડમ્પીંગ ચાલુ રાખવા માટે સમીક્ષા કરી રહ્યું છે. સરકાર સમીક્ષા બાદ આયાત ઉપરના અંકુશો ચાલુ રાખવાનો નિર્ણય લે તો સ્થાનિક ઉત્પાદકોને માટે ખુબ સારી પરિસ્થતિનું નિર્માણ થઇ શકે છે. હાલમાં મેટલ ઈન્ડેક્સ તેની ટોચથી ઘણો દૂર ટ્રેડ થઈ રહ્યો છે. સ્ટીલ ક્ષેત્ર સુધારાના મૂડમાં દેખાઈ રહ્યું છે સરકારી નિર્ણય વધુ તેજી પ્રદાન કરે તેમ છે.

અગ્રણી સ્ટીલ અને મેટલ શેર્સનો શુક્રવારનો દેખાવ  

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

કંપની                      છેલ્લો ભાવ                 વૃદ્ધિ

જેએસડબ્લ્યૂ સ્ટીલ     311.35                +19.80 ( )

જિંદાલ સ્ટીલ             193.40              +10.50 

તાતા સ્ટીલ                393.80             +19.90 

હિંદાલ્કો                    180.00             +6.35 

સેઈલ                         34.05                +1.25 

નાલ્કો                        30.80                 +1.10 

એનએમડીસી            82.95                   +2.20 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">