શેરબજારમાં છવાયો શુક્રવારનો જાદુ…, સેન્સેક્સ 900 પોઈન્ટ ઊંચકાયો, નિફ્ટી 17,600ની નજીક, VIX 6% ઘટ્યો

Stock market live updates : નિફ્ટી મિડકેપ 100 અને નિફ્ટી સ્મોલકેપ 100 સૂચકાંકો 0.7 ટકા સુધી વધ્યા હોવાથી બજારમાં વ્યાપક તેજી જોવા મળી રહી છે.

શેરબજારમાં છવાયો શુક્રવારનો જાદુ..., સેન્સેક્સ 900 પોઈન્ટ ઊંચકાયો, નિફ્ટી 17,600ની નજીક, VIX 6% ઘટ્યો
Sensex
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2023 | 2:20 PM

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારોમાં જોરદાર ખરીદી જોવા મળી રહી છે. સેન્સેક્સ 900 પોઈન્ટના વધારા સાથે 59800ને પાર કરી ગયો છે. નિફ્ટી પણ 280 પોઈન્ટના વધારા સાથે 17600 ની નજીક ટ્રેડ કરી રહ્યો છે. બેંકિંગ, મેટલ અને ફાઇનાન્શિયલ શેરો બજારમાં ઓલ રાઉન્ડ તેજીમાં મોખરે છે. અદાણી એન્ટરપ્રાઇઝના શેર 14%ના ઉછાળા સાથે નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં મોખરે છે. તે જ સમયે, ટેક મહિન્દ્રા 2 ટકાના ઘટાડા સાથે ઇન્ડેક્સમાં ટોપ લુઝર છે. આ પહેલા ગુરુવારે સેન્સેક્સ 500 પોઈન્ટ તૂટીને 58900 અને નિફ્ટી 17300 ની નજીક બંધ થયો હતો.

શેરબજારમાં તેજીના કારણો

વૈશ્વિક બજારમાં, ખાસ કરીને એશિયન બજારોમાં મજબૂત વૃદ્ધિ ડૉલર ઇન્ડેક્સમાં થોડી નરમાઈ, 105 ની નીચે યુએસમાં વ્યાજદરમાં થોડો વધારો થવાની ધારણા છે માર્કેટ લીડર શેરોમાં ખરીદી; SBI, HDFC, ITC, RIL વધ્યા

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ…….

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">