કોરોના વાયરસ: શેરબજારમાં કડાકો યથાવત, સેન્સેક્સમાં ફરી ઘટાડો

કોરોના વાયરસના કારણે ભારતીય શેરબજાર માટે ગુરૂવારનો દિવસ પણ ખરાબ સાબિત થતો જોવા મળી રહ્યો છે. શરૂઆતના કારોબારમાં સેન્સેકસમાં 1,600 પોઈન્ટનો કડાકો આવ્યો, ત્યારે નિફ્ટીમાં પણ 300 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો. થોડા સમયમાં જ સેન્સેક્સમાં ઘટાડો 2,000 પોઈન્ટ સુધી પહોંચી ગયો. ત્યારે નિફ્ટીમાં ઘટાડાની વાત કરીએ તો તે 575 પોઈન્ટના ઘટાડાની સાથે 7,890 પર […]

કોરોના વાયરસ: શેરબજારમાં કડાકો યથાવત, સેન્સેક્સમાં ફરી ઘટાડો
Follow Us:
| Updated on: Mar 19, 2020 | 10:17 AM

કોરોના વાયરસના કારણે ભારતીય શેરબજાર માટે ગુરૂવારનો દિવસ પણ ખરાબ સાબિત થતો જોવા મળી રહ્યો છે. શરૂઆતના કારોબારમાં સેન્સેકસમાં 1,600 પોઈન્ટનો કડાકો આવ્યો, ત્યારે નિફ્ટીમાં પણ 300 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો. થોડા સમયમાં જ સેન્સેક્સમાં ઘટાડો 2,000 પોઈન્ટ સુધી પહોંચી ગયો. ત્યારે નિફ્ટીમાં ઘટાડાની વાત કરીએ તો તે 575 પોઈન્ટના ઘટાડાની સાથે 7,890 પર પહોંચી ગયો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કારોબારના શરૂઆતમાં બીએસઈ ઈન્ડેક્સ પર તમામ શેર રેડ ઝોનમાં હતા. આ દરમિયાન બજાજ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેન્ક અને એચસીએલ સૌથી વધારે નુકસાનમાં હતા. ત્યારે આ દરમિયાન સૌથી ઓછા નુકસાનવાળા શેરમાં પાવરગ્રિડ, સનફાર્મા, એનટીપીસી અને ઈન્ફોસિસ રહ્યા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઉલ્લેખનીય છે કે આ પહેલા શુક્રવારે કારોબાર દરમિયાન શેરબજારમાં મોટા ઘટાડાના કારણે લોઅર સર્કિટ લાગી ગઈ હતી. આ સ્થિતીમાં સવારે 45 મિનિટ માટે કારોબારને અટકાવવામાં આવ્યો હતો. લોઅર સર્કિટ ત્યારે લાગે છે, જ્યારે શેરબજારમાં અણર્ધાયો ઘટાડો થાય છે. આ પહેલા 2008માં આર્થિક મંદી દરમિયાન શેરબજાર લોઅર સર્કિટ ઝોનમાં ગયું હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: કોરોના વાયરસ: શ્રીનગરમાં પ્રથમ કેસ પોઝિટિવ, માતા વૈષ્ણોદેવી યાત્રા બંધ કરવામાં આવી

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
g clip-path="url(#clip0_868_265)">