Sensex પ્રથમ વખત 42,000ને પાર, Nifty પણ 12,389ના રેકોર્ડ સ્તરે

શેરબજારે ફરી એકવાર રેકોર્ડ બનાવ્યો છે. સેન્સેક્સ 185 અંક વધી પ્રથમ વખત 42,058ને પાર પહોંચ્યો છે. ત્યારે નિફ્ટીમાં પણ 46 અંકનો વધારો નોંધાયો છે. તે 12,389ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે. કારોબારીઓના જણાવ્યા મુજબ બીજા એશિયાઈ બજારોમાં વધારાથી ભારતીય બજારમાં સેન્ટીમેન્ટ મજબૂત થયા છે.   Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ […]

Sensex પ્રથમ વખત 42,000ને પાર, Nifty પણ 12,389ના રેકોર્ડ સ્તરે
Follow Us:
| Updated on: Jan 16, 2020 | 6:06 AM

શેરબજારે ફરી એકવાર રેકોર્ડ બનાવ્યો છે. સેન્સેક્સ 185 અંક વધી પ્રથમ વખત 42,058ને પાર પહોંચ્યો છે. ત્યારે નિફ્ટીમાં પણ 46 અંકનો વધારો નોંધાયો છે. તે 12,389ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે. કારોબારીઓના જણાવ્યા મુજબ બીજા એશિયાઈ બજારોમાં વધારાથી ભારતીય બજારમાં સેન્ટીમેન્ટ મજબૂત થયા છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અમેરિકા-ચીનની વચ્ચે પ્રથમ તબક્કાની ટ્રેડ ડીલ સાઈન થવાથી એશિયાઈ બજારોમાં ખરીદી થઈ રહી છે. સાથે જ સેન્સેક્સના 30માંથી 21 અને નિફ્ટીના 50માંથી 31 શેરમાં વધારો નોંધાયો છે. NSE પર 11માંથી 10 સેકટર ઈન્ડેક્સમાં તેજી જોવા મળી. રિઅલટી ઈન્ડેક્સમાં સૌથી વધુ 0.75 ટકા તેજી આવી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારે સનફાર્માના શેરમાં 1.5 ટકોનો વધારો થયો છે. હિન્દુસ્તાન યુનિલીવરમાં 1 ટકાની તેજી છે. ત્યારે હીરો મોટોકોર્પના શેરની વાત કરવામાં આવે તો 1 ટકાનો ઘટાડો થયો છે અને ઈન્ડસઈન્ડ બેન્કમાં 0.6 ટકા નુકસાન થયું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">