AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સપ્તાહના બીજા દિવસે ઉતારચડાવ છતાં શેરબજાર નફામાં બંધ થયું, સેન્સેક્સ અને નિફટીમાં વધારો

આખો દિવસ ઉત્તર ચઢાવ બતાવનાર ભારતીય શેરબજાર આખરે દિવસના અંતે ગ્રીન ઝોનમાં બંધ થયા હતા. આજના કારોબારના અંતે સેન્સેક્સ 112.77 અને નિફટીમાં +23.75અંકની વૃદ્ધિ દેખાઈ હતી. સેન્સેક્સ આજે 40,732.01 અંકની દિવસની મહત્તમ સપાટીનો સ્પર્શ કર્યો હતો. નિફટીમાં પણ 11,949.25 નું મહત્તમ સ્તર નજરે પડયું હતું. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના […]

સપ્તાહના બીજા દિવસે ઉતારચડાવ છતાં શેરબજાર નફામાં બંધ થયું, સેન્સેક્સ અને નિફટીમાં વધારો
Ankit Modi
| Edited By: | Updated on: Oct 20, 2020 | 4:12 PM
Share

આખો દિવસ ઉત્તર ચઢાવ બતાવનાર ભારતીય શેરબજાર આખરે દિવસના અંતે ગ્રીન ઝોનમાં બંધ થયા હતા. આજના કારોબારના અંતે સેન્સેક્સ 112.77 અને નિફટીમાં +23.75અંકની વૃદ્ધિ દેખાઈ હતી. સેન્સેક્સ આજે 40,732.01 અંકની દિવસની મહત્તમ સપાટીનો સ્પર્શ કર્યો હતો. નિફટીમાં પણ 11,949.25 નું મહત્તમ સ્તર નજરે પડયું હતું.

Saptah na bija divase utar chadav chata share bajar nafa ma bandh thayu sensex ane nifty ma vadharo

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજના કારોબારી સત્રના અંતે શેરબજારની સ્થિતિ

બજાર           સૂચકઆંક      વૃદ્ધિ સેન્સેક્સ    40,544.37    +112.77  નિફટી      11,896.80      +23.75 

Saptah na bija divase utar chadav chata share bajar nafa ma bandh thayu sensex ane nifty ma vadharo

આજના ટોપ ગેઈનર્સ આ મુજબ રહ્યા હતા 

કંપની                              છેલ્લોભાવ       વૃદ્ધિ            ટકા

HCL TECH                      879.20         34.45              4

TECH MAHINDRA      850.05           25.90             3

ASIAN PAINTS             2115.45           45.35              2

JSW STEEL                  319.60               6.10               2

BHARTI AIRTEL           405.15             7.45              2

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આજના ટોપ લોસર્સ આ મુજબ રહ્યા હતા 

કંપની                          છેલ્લોભાવ      નુકશાન           ટકા

BRITANNIA                 3553.15             219               6

ONGC                              67.40               1.90              2

IOC                                   75.05               1.75              2

GAIL                               85.70                1.75              2

UPL                                455.95               7.5               2

બજાર સપ્તાહમાં સતત દિવસે પણ લીડ જાળવી રાખવામાં સફળ રહ્યું છે. આજે ડૉલર સામે રૂપિયો 9 પૈસા નબળાઈ સાથે 73.46ના સ્તર પર બંધ થયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
g clip-path="url(#clip0_868_265)">