Sansera Engineering IPO : આજે થઇ રહી છે શેરની ફાળવણી ,આ રીતે જાણો તમને શેર મળ્યા કે નહિ?

શેરબજારના જાણકારોના જણાવ્યા અનુસાર સંસેરા એન્જિનિયરિંગનો આઈપીઓ બંધ થયા બાદ તેના GMP (Grey Market Premium) માં ફરી એકવાર સુધારો થવા લાગ્યો છે.

Sansera Engineering IPO  : આજે થઇ રહી છે શેરની ફાળવણી ,આ રીતે જાણો તમને શેર મળ્યા કે નહિ?
Sansera Engineering IPO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2021 | 9:16 AM

ઓટો કમ્પોનન્ટ ઉત્પાદક સંસેરા એન્જિનિયરિંગ(Sansera Engineering)નો IPO 14 મીએ ખુલ્યો અને 16 સપ્ટેમ્બરે બંધ થયો હતો. ઇશ્યૂ બંધ થયા બાદથી બિડર્સ શેર ફાળવણીની તારીખની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અહેવાલ છે કે શેરની ફાળવણી આજે 21 સપ્ટેમ્બરના રોજ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે કંપનીએ 1282.98 કરોડ રૂપિયાનો IPO જારી કર્યો હતો જે 11.47 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો.

શેરબજારના જાણકારોના જણાવ્યા અનુસાર સંસેરા એન્જિનિયરિંગનો આઈપીઓ બંધ થયા બાદ તેના GMP (Grey Market Premium) માં ફરી એકવાર સુધારો થવા લાગ્યો છે.

બજારના નિષ્ણાતો શું કહે છે? કંપનીના અનલિસ્ટેડ શેર્સનું ગ્રે માર્કેટ પ્રીમિયમ રૂ 80 થી ઘટીને રૂ 10 પર આવી ગયું હતું. 17 સપ્ટેમ્બરે તેનો જીએમપી 18 રૂપિયા હતો, જ્યારે 18 સપ્ટેમ્બરે ગ્રે માર્કેટ પ્રીમિયમ 20 રૂપિયા વધીને 38 રૂપિયા થયું હતું. બજારના નિષ્ણાતો અનુસાર છેલ્લા દિવસે સારી બિડિંગને કારણે ગ્રે માર્કેટમાં કંપનીના અનલિસ્ટેડ શેરની કિંમત વધી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

જો તમે નાણાંનું રોકાણ પણ કર્યું હોય તો તમે BSE ની વેબસાઇટ દ્વારા તમારી ફાળવણીની સ્થિતિ ચકાસી શકો છો. વૈકલ્પિક રીતે તમે રજિસ્ટ્રારની વેબસાઇટ દ્વારા તપાસ કરી શકો છો.

BSE ની વેબસાઇટ પર શેરની ફાળવણી તપાસો >> સૌ પ્રથમ તમારે BSEની વેબસાઇટ https://www.bseindia.com/investors/appli_check.aspxપર જવું પડશે. >> અહીં ઇક્વિટી બોક્સ માં ટીક કરવું પડશે. >> હવે નીચે ઇશ્યૂનું નામ દાખલ કરો. >> તમારો એપ્લિકેશન નંબર લખો. >> પાન નંબર દાખલ કરો >> હવે Search પર ક્લિક કરો. >> હવે આખી વિગત તમને જોવા મળશે.

રજિસ્ટ્રારની વેબસાઇટ પર ફાળવણી તપાસો >> તમારે પહેલા આ લિંકlinkintime.co.in/MIPO/Ipoallotment.html પર ક્લિક કરવાનું રહેશે. >> તે પછી ડ્રોપડાઉન દ્વારા IPO નું નામ પસંદ કરો. >> હવે તમારું ડીપી આઈડી અથવા ક્લાઈન્ટ આઈડી અથવા પાન દાખલ કરો. >> જો તમારી પાસે એપ્લિકેશન નંબર છે તો અરજીના પ્રકાર પર ક્લિક કરો. >> એનએસડીએલ અથવા સીડીએસએલમાંથી તમારી ડિપોઝિટરી પસંદ કરો અને તમારો ડીપી આઈડી અથવા ક્લાઈન્ટ આઈડી દાખલ કરો. >> તે પછી કેપ્ચા સબમિટ કરો. >> અહીં તમે ફાળવણીની સંપૂર્ણ વિગતો જોશો.

જાણો કંપની વિશે સાનસેરા ઓટોમોટિવ અને નોન-ઓટોમોટિવ ક્ષેત્રોમાં કોમ્પ્લેક્સ અને ક્રિટિકલ પોઝિશન એન્જિનિયર્ડ કમ્પોનેન્ટનું અગ્રણી ઉત્પાદક છે અને તેનું વિશાળ બજાર છે. તે ટુ-વ્હીલર્સ માટે કનેક્ટિંગ રોડ, ક્રેન્કશાફ્ટ, રોકર આર્મ્સ અને ગિયર શિફ્ટર ફોર્કસ અને પેસેન્જર વાહનો માટે કનેક્ટિંગ રોડ્સ અને રોકર આર્મ્સનું અગ્રણી ઉત્પાદક છે. સાનસેરાને ટુ-વ્હીલર અને કાર ઉત્પાદકો સાથે લાંબો સંબંધ છે. શેખર વાસન, ઉન્ની રાજગોપાલ કોથેનાથ, ફરાજ સિંઘવી અને દેવપ્પા દેવરાજ સંયુક્ત રીતે કંપનીમાં 40.6% હિસ્સો ધરાવે છે. કંપનીમાં કુલ પ્રમોટર જૂથનો હિસ્સો 43.9%છે. રોકાણકાર ક્લાયન્ટ Eben અને CVCIGP II કર્મચારી Eben અનુક્રમે 35.4% અને 19.8% ધરાવે છે.

આ પણ વાંચો : Paras Defence and Space IPO: ઇશ્યૂ ખુલતા પહેલા ગ્રે માર્કેટમાં શેરના થયા બમણા ભાવ, રોકાણ વિશે નિષ્ણાતોનો જાણો અભિપ્રાય

આ પણ વાંચો : Petrol Diesel Price Today : આજે 1 લીટર પેટ્રોલ અને ડીઝલ પાછળ કેટલો ખર્ચ કરવો પડશે? જાણો અહેવાલમાં

Latest News Updates

આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
g clip-path="url(#clip0_868_265)">