Sabka Sapna Money Money: માત્ર ત્રણ વર્ષમાં ખરીદી શકશો રુપિયા 10 લાખની કાર, જાણો SIPમાં કેટલા રોકાણથી ત્રણ વર્ષમાં મળશે આ રકમ

જો તમે તાજેતરમાં જ નોકરી શરૂ કરી છે અને તમે કાર ખરીદવાનું લક્ષ્ય રાખો છો. તો તેના માટે માત્ર ત્રણ જ વર્ષની રાહ જોવી પડશે. તમે SIP મ્યુચ્યુઅલ ફંડમાં માત્ર ત્રણ વર્ષ સુધી રોકાણ (Investment) કરીને તમારી કાર માટેનું સ્વપ્ન પૂર્ણ કરી શકો છો.જેના માટે તમારે SIPમાં માસિક કેટલા રુપિયાનું રોકાણ કરવુ જોઇએ તેની અમે માહિતી આપીશુ.

Sabka Sapna Money Money: માત્ર ત્રણ વર્ષમાં ખરીદી શકશો રુપિયા 10 લાખની કાર, જાણો SIPમાં કેટલા રોકાણથી ત્રણ વર્ષમાં મળશે આ રકમ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2023 | 4:14 PM

Mutual Fund : જો તમે તાજેતરમાં જ નોકરી શરૂ કરી છે અને તમે કાર ખરીદવાનું લક્ષ્ય રાખો છો. તો તેના માટે માત્ર ત્રણ જ વર્ષની રાહ જોવી પડશે. તમે SIP મ્યુચ્યુઅલ ફંડમાં માત્ર ત્રણ વર્ષ સુધી રોકાણ (Investment) કરીને તમારી કાર માટેનું સ્વપ્ન પૂર્ણ કરી શકો છો.જેના માટે તમારે SIPમાં માસિક કેટલા રુપિયાનું રોકાણ કરવુ જોઇએ તેની અમે માહિતી આપીશુ.

આ પણ વાંચો- Sabka Sapna Money Money: મહિને 1000 રુપિયાનું SIPમાં રોકાણ કરવાથી 5, 10, 15 અને 20 વર્ષમાં મળશે આટલુ રિટર્ન,જાણો કેટલા વર્ષ રોકાણ કરશો

જો તમે SIPમાં મહિને 20 હજાર રુપિયાનું રોકાણ કરો છો, તો તમે તમારી કાર ખરીદવાના લક્ષ્યને સરળતાથી પ્રાપ્ત કરી શકો છો. SIP કેલ્ક્યુલેટરની મદદથી તમારે કેટલુ રોકાણ કરવુ અને અંદાજિત તમને કેટલુ વળતર મળશે તેનો અંદાજ મેળવી શકાય છે. તે પહેલા આપણે અહીં સમજવું પડશે કે SIPમાં વળતર બજારની કામગીરી પર આધારિત છે. બજારની તેજી કે મંદીને કારણે તમારું વળતર પણ વધી કે ઘટી શકે છે.

ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ
કબજીયાત અને ગેસને કુદરતી રીતે દૂર કરશે આ રસોડાની વસ્તું, જાણો કઈ રીતે કરવો ઉપયોગ
Video : 'ચાંદ સિફારીશ' ગીત પર છોકરીએ કર્યો અદભૂત ક્લાસિકલ ડાન્સ
ઘી-ગોળ ખાવાથી થાય છે આ 7 ચમત્કારિક ફાયદા, જાણો અહીં
Peanuts : મગફળી ખાધા પછી આ વસ્તુઓ ન ખાઓ, બગડી શકે છે હેલ્થ
Health News : નાશપતી ખાવાથી થાય છે અનેક ફાયદા

મહિને રુપિયા 20 હજારનું કરો રોકાણ

દર મહિને તમારે 20 હજાર રુપિયાની મદદ કરવાની રહેશે. જો તમે સતત 3 વર્ષ સુધી આ રકમની SIP ચાલુ રાખો છો, તો તમે લગભગ 10 લાખ રૂપિયાનું ફંડ એકત્ર કરી શકો છો. SIPનું વાર્ષિક વળતર 15 ટકા તરીકે લઇને ચાલીએ તો તમને SIP પર વાર્ષિક સરેરાશ 15 ટકા વળતર મળી શકે છે. આ જ રીતે રોકાણનું આયોજન કરીને તમે સરળતાથી તમારી મનપસંદ કારના માલિક બની શકો છો.

છેલ્લા 3 વર્ષમાં એવા ઘણા ફંડ્સ રહ્યા છે જેમણે વાર્ષિક SIP રિટર્ન 38 ટકા સુધી આપ્યુ છે. ઉદાહરણ જોવા જઇએ તો છેલ્લા 3 વર્ષમાં ક્વોન્ટ સ્મોલ કેપ ફંડનું વાર્ષિક SIP વળતર 38 ટકાથી વધુ રહ્યું છે. તો બીજી તરફ ICICI પ્રુડેન્શિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડનું 3 વર્ષનું SIP રિટર્ન 33 ટકાથી વધુ રહ્યું છે.

SIPના કેલ્ક્યુલેટરની ગણતરી મુજબ જો તમે 22 વર્ષના છો અને 20 હજાર રૂપિયાની માસિક SIP શરૂ કરો છો તો 25 વર્ષની ઉંમરે તમારી પાસે રહેલા ભંડોળથી તમે સરળતાથી કાર ખરીદી શકો છો. કારનું આયોજન જેટલું વહેલું કરશો તેટલી જ જલ્દી તમે તેના માલિક બની શકશો.

(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન
નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન
ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત
ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત
બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ
બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ
લુખ્ખા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ ! ભણાવ્યો કાયદાનો પાઠ-video
લુખ્ખા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ ! ભણાવ્યો કાયદાનો પાઠ-video
ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત
ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત
સંસદમાં રાહુલ ગાંધીને ખખડાવનાર સાંસદે વડોદરામાં કહી આ મોટી વાત
સંસદમાં રાહુલ ગાંધીને ખખડાવનાર સાંસદે વડોદરામાં કહી આ મોટી વાત
Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ
Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ
વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા
વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા
Junagadh : દોલતપરા માર્કેટયાર્ડમાંથી 7 હજાર કિલો ચણાની ચોરી
Junagadh : દોલતપરા માર્કેટયાર્ડમાંથી 7 હજાર કિલો ચણાની ચોરી
Bhopal : પરિવહન વિભાગના પૂર્વ અધિકારીને ત્યાં મળી 40 કિલો ચાંદી
Bhopal : પરિવહન વિભાગના પૂર્વ અધિકારીને ત્યાં મળી 40 કિલો ચાંદી
g clip-path="url(#clip0_868_265)">