Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RIL AGM 2023: નીતા અંબાણીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાંથી આપ્યું રાજીનામું, હવે પુત્રી ઈશાના હાથમાં રહેશે રિલાયન્સની કમાન

મુકેશ અંબાણીની (Mukesh Ambani) પત્ની નીતા અંબાણીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાંથી રાજીનામું આપી દીધું છે. હવે તેમની જગ્યાએ ઈશા અંબાણીની નિમણૂક કરવામાં આવી છે.

RIL AGM 2023: નીતા અંબાણીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાંથી આપ્યું રાજીનામું, હવે પુત્રી ઈશાના હાથમાં રહેશે રિલાયન્સની કમાન
Nita Mukesh Ambani
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2023 | 2:50 PM

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 46મી એજીએમમાંથી (RIL AGM 2023) મોટા સમાચાર સામે આવ્યા છે. મુકેશ અંબાણીની (Mukesh Ambani) પત્ની નીતા અંબાણીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાંથી રાજીનામું આપી દીધું છે. હવે તેમની જગ્યાએ ઈશા અંબાણીની નિમણૂક કરવામાં આવી છે. RIL બોર્ડે ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણીની બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં નિમણૂક કરવાની ભલામણ કરી છે. નીતા અંબાણી બોર્ડમાંથી રાજીનામું આપશે. જો કે, તેઓ રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન તરીકે ચાલુ રહેશે.

છેલ્લા 10 વર્ષમાં $150 બિલિયનનું રોકાણ કર્યું

મુકેશ અંબાણીએ એજીએમમાં ​​જણાવ્યું કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે છેલ્લા 10 વર્ષમાં $150 બિલિયનનું રોકાણ કર્યું છે. તેમણે કહ્યું કે કોઈપણ કોર્પોરેટ જૂથ દ્વારા કરવામાં આવેલું આ સૌથી મોટું રોકાણ છે. મુકેશ અંબાણીએ કહ્યું કે નાણાકીય વર્ષ 2023માં રિલાયન્સે 2.6 લાખ નવા લોકોને નોકરી આપી છે. તેમણે જણાવ્યું કે હાલમાં રિલાયન્સમાં ઓનરોલ કર્મચારીઓની સંખ્યા 3.9 લાખ સુધી પહોંચી ગઈ છે.

રિલાયન્સની એકીકૃત આવક 9,74,864 કરોડ રૂપિયા

તેમણે કહ્યું કે આપણે જેટલી પરોક્ષ આજીવિકાની તકો ઊભી કરી છે તેની સંખ્યા અનેક ગણી વધારે છે. માહિતી આપતા મુકેશ અંબાણીએ કહ્યું કે રિલાયન્સની એકીકૃત આવક 9,74,864 કરોડ રૂપિયા હતી. તે જ સમયે, નાણાકીય વર્ષ 2023 માં, રિલાયન્સનું EBITDA રૂ. 1,53,920 કરોડ હતું, જ્યારે ચોખ્ખો નફો 73,670 કરોડ હતો.

Viral Video : વિદેશમાં Uyi Amma ગીત પર દેશી છોકરીએ કર્યો જોરદાર ડાન્સ
કયા દેશના કોચે સૌથી વધુ IPL ટ્રોફી જીતી છે?
Fennel Seeds : ઉનાળામાં શરીર રહેશે ઠંડુ, આ રીતે ખાઓ વરિયાળી
Video : પંજાબ કિંગ્સની માલકિન પ્રીટિ ઝિન્ટાની 'અધૂરી ઇચ્છા' થઈ પૂરી
IPLના 28 ખેલાડીઓ હવે પાકિસ્તાન સુપર લીગમાં રમશે
41 વર્ષીય અભિનેત્રીએ ચાહકોને ગુડન્યુઝ આપ્યા

Jio Air Fiber 19 સપ્ટેમ્બરે લોન્ચ થશે

Jioના એર ફાઈબરની રાહ પૂરી થઈ ગઈ છે, તે ગણેશ ચતુર્થી એટલે કે 19 સપ્ટેમ્બરે લોન્ચ થશે. Jio Air Fiber 5G નેટવર્ક અને અત્યાધુનિક વાયરલેસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઘરો અને ઓફિસોમાં વાયરલેસ બ્રોડબેન્ડ સેવા પ્રદાન કરશે. Jio Air Fiberના લેન્ડિંગને કારણે ટેલિકોમ્યુનિકેશનના ક્ષેત્રમાં ઉથલપાથલ થવાની સંભાવના છે.

આ પણ વાંચો: Reliance AGM 2023 પહેલા ગ્લોબલ બ્રોકરેજે કહી આ મોટી વાત, Reliance Retail ની કમાણી વર્ષ 2024 સુધીમાં નોંધપાત્ર વધશે

મુકેશ અંબાણીએ કહ્યું કે ભારતમાં કાર્યરત કુલ 5G સેલમાંથી લગભગ 85 ટકા જિયોના નેટવર્કમાં છે. અમારી વર્તમાન ગતિએ, અમે દર 10 સેકન્ડે અમારા નેટવર્કમાં એક 5G સેલ ઉમેરી રહ્યા છીએ અને ડિસેમ્બર સુધીમાં અમારી પાસે લગભગ 1 મિલિયન 5G સેલ કાર્યરત હશે:

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

સગીરા સાથે દુષ્કર્મના પોક્સો કેસમાં ચોંકાવનારો વળાંક !
સગીરા સાથે દુષ્કર્મના પોક્સો કેસમાં ચોંકાવનારો વળાંક !
એરપોર્ટ અને ટ્રેન યાત્રા દરમિયાન હવે આધાર કાર્ડ સાથે રાખવુ જરૂરી નથી
એરપોર્ટ અને ટ્રેન યાત્રા દરમિયાન હવે આધાર કાર્ડ સાથે રાખવુ જરૂરી નથી
26/11 આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને ભારત લવાયો
26/11 આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને ભારત લવાયો
ઊંઝા-ઉનાવા હાઈવે પર આવેલી હોટલમાં અચાનક લાગી ભીષણ આગ
ઊંઝા-ઉનાવા હાઈવે પર આવેલી હોટલમાં અચાનક લાગી ભીષણ આગ
RTO સર્કલ પાસે 2 બાઈક સવારે દંપતીને આંતરીને કરી લાખો રુપિયાની લૂંટ
RTO સર્કલ પાસે 2 બાઈક સવારે દંપતીને આંતરીને કરી લાખો રુપિયાની લૂંટ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાય તેવી આગાહી
દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાય તેવી આગાહી
"CM દાદા" ચીપ્યો બદલીનો ગંજીફો, કિ પોસ્ટ પરથી આ અધિકારીઓ બદલાયા
લાતી પ્લોટ વિસ્તારમાંથી ઝડપાઈ 110 કિલો અખાદ્ય હિંગ કરાયો નાશ
લાતી પ્લોટ વિસ્તારમાંથી ઝડપાઈ 110 કિલો અખાદ્ય હિંગ કરાયો નાશ
ગોત્રી રોડ પર નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત, CCTV આવ્યા સામે
ગોત્રી રોડ પર નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત, CCTV આવ્યા સામે
g clip-path="url(#clip0_868_265)">