રેસ્ટોરન્ટ બિઝનેસને વધારવા ઝોમેટોએ Takeaway અને self-pickup સર્વિસ શરૂ કરી, કંપની રેસ્ટોરન્ટ પાસેથી સુવિધા સામે કમિશન કે પેમેન્ટ ગેટવે ચાર્જ પણ નહીં લે

કોરોના કાળમાં રેસ્ટોરન્ટ બિઝનેસને મોટી અને માઠી અસર પડી છે.અનલોક છતાં આ સેક્ટર પ્રિ કોવીડ સ્ટેજ સુધી પહોંચી શક્યો નથી. રેસ્ટોરન્ટ્સથી ઓનલાઈન ફૂડ ઓર્ડર માટે લોકોને આકર્ષવા  ઓનલાઇન ફૂડ ડિલીવરી કંપની ઝોમાટોએ Takeaway Service શરૂ કરી છે. આ સર્વિસ દ્વારા ગ્રાહકો ઝોમાટોની એપ્લિકેશનમાંથી ફૂડ ઓર્ડર કરી શકે છે પણ ઓર્ડર કરાયેલ ફૂડની ડિલિવરી ઝોમેટોનો ડિલિવરી […]

રેસ્ટોરન્ટ બિઝનેસને વધારવા ઝોમેટોએ Takeaway અને self-pickup સર્વિસ શરૂ કરી, કંપની રેસ્ટોરન્ટ પાસેથી સુવિધા સામે કમિશન કે પેમેન્ટ ગેટવે ચાર્જ પણ નહીં લે
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Nov 19, 2020 | 11:15 AM
કોરોના કાળમાં રેસ્ટોરન્ટ બિઝનેસને મોટી અને માઠી અસર પડી છે.અનલોક છતાં આ સેક્ટર પ્રિ કોવીડ સ્ટેજ સુધી પહોંચી શક્યો નથી. રેસ્ટોરન્ટ્સથી ઓનલાઈન ફૂડ ઓર્ડર માટે લોકોને આકર્ષવા  ઓનલાઇન ફૂડ ડિલીવરી કંપની ઝોમાટોએ Takeaway Service શરૂ કરી છે. આ સર્વિસ દ્વારા ગ્રાહકો ઝોમાટોની એપ્લિકેશનમાંથી ફૂડ ઓર્ડર કરી શકે છે પણ ઓર્ડર કરાયેલ ફૂડની ડિલિવરી ઝોમેટોનો ડિલિવરી બોય નહીં પરંતુ ગ્રાહક જાતે પીકએ કરશે. ઝોમેટો રેસ્ટોરાંમાંથી સુવિધા સામે કોઈ કમિશન કે  પેમેન્ટ ગેટવે ચાર્જ લેશે નહીં. Ahmedabad Zomato Swiggy can now deliver food to home from registered restaurants ઝોમેટોના CEO દીપિંદર ગોયલે એક બ્લોગપોસ્ટમાં  માહિતી આપતા લખ્યું  છે કે અમે મોટા પાયે Takeaway અને self-pickup સર્વિસ શરૂ કરી રહ્યા છીએ અને આ સેવા રેસ્ટોરાં માટે કમિશન ફ્રી રહેશે. તેમણે વધુમાં ઉમેર્યું કે અમારી પાસે 55,000 થી વધુ પાર્ટનર રેસ્ટોરનટ છે અને અમે દર અઠવાડિયે લાખો લોકોને ફૂડ પહોંચાડીએ છીએ. અમે રેસ્ટોરન્ટ ઇકોસિસ્ટમ તેના પગ પર ઉભા કરવા માટે આ પગલું ભર્યું છે. Zomato will launch an IPO in early 2021, raising 14 146 million under round funding હવે takeaway tab ટેબ ઝૉમેટો એપ્લિકેશન પર દેખાશે જેના દ્વારા વપરાશકર્તાઓ ફિલ્ટર કરી શકશે કે કઈ રેસ્ટોરન્ટ્સ સેલ્ફ-પીકઅપ સેવા પ્રદાન કરી રહી છે. takeaway tab સાથે આવતી રેસ્ટોરન્ટ્સ પર વપરાશકર્તાઓ ખોરાકનો ઓર્ડર આપી શકશે અને તેમના પોતાના ખોરાકની ડિલિવરી લઈ શકશે. જોમાટોએ કહ્યું કે આ પગલું વપરાશકર્તાઓની સુરક્ષા માટે લેવામાં આવ્યું છે. કંપનીએ અહેવાલ આપ્યો છે કે કોરોના હાલમાં કંપનીના પ્રીકોવિડ કરતાં 110% વધુ ઓર્ડર પ્રાપ્ત કરી રહી છે. માર્ચથી અત્યાર સુધી કંપનીએ ૧૩ કરોડ ઓર્ડર આપ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Latest News Updates

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">