રિલાયન્સ ઉત્તર અમેરિકામાં શેલ ગેસ બિઝનેસમાંથી બહાર નીકળશે, જાણો કેમ લેવાયો નિર્ણય

રિલાયન્સ ઇગલફોર્ડ અપસ્ટ્રીમ હોલ્ડિંગ, LP RILની સંપૂર્ણ માલિકીની સ્ટેપ-ડાઉન પેટાકંપની છે. તેણે Ensign Operating III LLC સાથે કરારો પર હસ્તાક્ષર કરવાની જાહેરાત કરી છે.

રિલાયન્સ ઉત્તર અમેરિકામાં શેલ ગેસ બિઝનેસમાંથી બહાર નીકળશે, જાણો કેમ લેવાયો નિર્ણય
Mukesh Ambani , Chairman - RIL
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2021 | 7:55 AM

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) એ ઇગલફોર્ડની શેલ ગેસ(shale gas) એસેટ્સમાં તેનો હિસ્સો વેચવા માટે સંમત થયા છે. આ સાથે કંપની અમેરિકામાં શેલ ગેસ બિઝનેસમાંથી બહાર નીકળી ગઈ છે. જોકે, આ ડીલની કિંમતનો ખુલાસો કરવામાં આવ્યો નથી. ઇગલફોર્ડ અપસ્ટ્રીમ એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ની પેટાકંપની છે. રિપોર્ટ અનુસાર શેલ ગેસ એસેટ્સ વેચવા માટે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. RILની પેટાકંપની REUHLP ઉત્તર અમેરિકામાં શેલ ગેસ બિઝનેસમાંથી બહાર નીકળી જશે.

રિલાયન્સે 2010 અને 2013 ની વચ્ચે શેવરોન, પાયોનિયર નેચરલ રિસોર્સિસ અને કેરિઝો ઓઈલ એન્ડ ગેસ સાથે ત્રણ અપસ્ટ્રીમ એક્સ્પ્લોરેશન સંયુક્ત સાહસો અને પાયોનિયર સાથે મિડસ્ટ્રીમ સંયુક્ત સાહસોમાં હિસ્સો ખરીદ્યો હતો તેમ પીટીઆઈએ એક અહેવાલમાં લખ્યું હતું. મિડસ્ટ્રીમ હાઇડ્રોકાર્બનની પ્રોસેસિંગ, સ્ટોરેજ, ટ્રાન્સપોર્ટેશન અને માર્કેટિંગની દેખરેખ રાખે છે.

કરાર શું થયો છે ? રિલાયન્સ ઇગલફોર્ડ અપસ્ટ્રીમ હોલ્ડિંગ, LP RILની સંપૂર્ણ માલિકીની સ્ટેપ-ડાઉન પેટાકંપની છે. તેણે Ensign Operating III LLC સાથે કરારો પર હસ્તાક્ષર કરવાની જાહેરાત કરી છે. Ensign ઓપરેટિંગ એ ડેલવેર લિમિટેડ લાયબિલિટી કંપની છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) એ ઇગલફોર્ડની શેલ ગેસ એસેટ્સમાં તેનો હિસ્સો વેચવા માટે સંમત થયા છે. ટેક્સાસ, યુએસએ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું. આ સોદા સાથે રિલાયન્સે તેની તમામ શેલ ગેસ એસેટ્સ વેચી દીધી છે અને ઉત્તર અમેરિકામાં શેલ ગેસ બિઝનેસમાંથી બહાર નીકળી ગઈ છે તેમ એક નિવેદનમાં જણાવાયું છે.

Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?

એગ્રીમેન્ટમાં હસ્તાક્ષર થયા 5 નવેમ્બર 2021ના રોજ આ વેચાણ માટે REUHLP અને EnSign વચ્ચે ખરીદ-વેચાણ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે એમ નિવેદનમાં જણાવાયું છે. મિલકતના કારણે કેરિંગ વેલ્યુ કરતાં વેચાણ વધુ છે. રિલાયન્સે 2017માં તેનો પ્રથમ શેલ ગેસ બિઝનેસ નોર્થઈસ્ટ અને સેન્ટ્રલ પેન્સિલવેનિયામાં માર્સેલસ શેલ 126 મિલિયન ડોલરમાં વેચ્યો હતો. તેણે 2010માં 392 મિલિયન ડોલરમાં મિલકતમાં 60 ટકા હિસ્સો ખરીદ્યો હતો.

શેલ ગેસનો વ્યવસાય જૂન 2015 માં, કંપનીએ યુએસમાં પાયોનિયર નેચરલ રિસોર્સિસ સાથેનું તેનું ઇગલફોર્ડ મિડસ્ટ્રીમ સંયુક્ત સાહસ 1 અબજ ડોલરમાં વેચ્યું હતું. રિલાયન્સે ઇગલફોર્ડમાં 49.9 ટકા હિસ્સો ખરીદવા માટે 46 મિલિયન ડોલર ખર્ચ્યા અને 208 મિલિયન ડોલરનું રોકાણ કર્યું. આ વર્ષે ફેબ્રુઆરીમાં તે 250 મિલિયન ડોલરમાં દક્ષિણપશ્ચિમ પેન્સિલવેનિયામાં માર્સેલસ શેલ ગેસ એસેટને અમુક અપસ્ટ્રીમ એસેટ્સમાં તેનો સંપૂર્ણ હિસ્સો વેચવા સંમત થયા હતા.

રિલાયન્સ 2014 સુધી શેલ ગેસ પર ખૂબ જ ઉત્સાહિત હતી પરંતુ 2014ના અંતમાં ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા ઘટાડાથી વેલ્યુએશન પર અસર પડી હતી. શેલ ગેસ બ્લોક્સને પરંપરાગત તેલ અને ગેસ બ્લોક્સ કરતાં વધુ નુકસાન થયું છે કારણ કે જ્યારે કિંમતો ચોક્કસ સ્તરથી ઉપર હોય ત્યારે જ તે આર્થિક રીતે નફાકારક હોય છે.

આ પણ વાંચો :  Share Market : શેરબજારના રોકાણકારો માટે અગત્યના સમાચાર, 25 ફેબ્રુઆરીથી લાગુ પડી રહ્યો છે મોટો ફેરફાર, જાણો વિગતવાર

આ પણ વાંચો : Petrol Diesel Price Today: ગુજરાતમાં આજે 1 લીટર પેટ્રોલ – ડીઝલની શું છે કિંમત? જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ અહેવાલમાં

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
g clip-path="url(#clip0_868_265)">