AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BUDGET 2019 : નબળા અને નાના ખેડૂતોને દર વર્ષે સરકાર આપશે 6,000 રૂપિયા, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની જાહેરાત

નાણા પ્રધાન પીયૂષ ગોયલે બજેટ પ્રવચન દરમિયાન પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની જાહેરાત કરી. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાથી દેશના 12 કરોડ નાના ખેડૂતોને લાભ મળશે. આ નિધિથી સરકાર પર કુલ 75 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. પીએમ કિસાન નામની યોજના હેઠળ નબળા અને નાના ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયા આપવામાં આવશે કે જેનાથી […]

BUDGET 2019 : નબળા અને નાના ખેડૂતોને દર વર્ષે સરકાર આપશે 6,000 રૂપિયા, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની જાહેરાત
| Updated on: Feb 01, 2019 | 7:46 AM
Share

નાણા પ્રધાન પીયૂષ ગોયલે બજેટ પ્રવચન દરમિયાન પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની જાહેરાત કરી.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાથી દેશના 12 કરોડ નાના ખેડૂતોને લાભ મળશે. આ નિધિથી સરકાર પર કુલ 75 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ આવશે.

પીએમ કિસાન નામની યોજના હેઠળ નબળા અને નાના ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયા આપવામાં આવશે કે જેનાથી ખેડૂતોની આવક વધે. 6 હજાર રૂપિયા 2000-2000 રૂપિયાના હફ્તામાં આપવામાં આવશે. આ રકમ સીધી ખાતામાં જશે. પીએમ કિસાન નામની યોજનાનું 100 ટકા ફંડિંગ સરકાર કરશે. 1 ડિસેમ્બર, 2018થી આ યોજના લાગુ થશે. આ સુવિધા તેવા ખેડૂતોને મળશે કે જેમની પાસે 2 હૅક્ટરથી ઓછી જમીન હશે.

 [yop_poll id=”962″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">