Petrol-Diesel Price Today : ઇંધણના વધતા ભાવ આમઆદમીની ચિંતાનો વિષય બની રહ્યા છે ? જાણો તમારા શહેરની આજની કિંમત

Petrol-Diesel Price Today :  સતત થઇ રહેલા પેટ્રોલ - ડીઝલની કિંમતમાં વધારાએ આમ આદમીની ચિંતામાં વધારો કર્યો છે.

Petrol-Diesel Price Today : ઇંધણના વધતા ભાવ આમઆદમીની ચિંતાનો વિષય બની રહ્યા છે ? જાણો તમારા શહેરની આજની કિંમત
PETROL - DIESEL PRICE TODAY
Follow Us:
| Updated on: Jun 11, 2021 | 9:38 AM

Petrol-Diesel Price Today :  સતત થઇ રહેલા પેટ્રોલ – ડીઝલની કિંમતમાં વધારાએ આમ આદમીની ચિંતામાં વધારો કર્યો છે. તબક્કાવાર ઇંધણની કિંમતોમાં વધારો થઇ રહ્યો છે. મેં મહિનાથી આ સ્થિતિ સતત સર્જાવાના કારણે તેની અસર મોંઘવારી ઉપર પણ પડી રહી છે. સરકારી તેલ કંપનીઓ આજે પણ પેટ્રોલ અને ડીઝલ મોંઘુ કર્યું છે.

આજે કેટલો ભાવ વધારો કરાયો? સરકારી તેલ કંપનીઓએ આજે સવારે પેટ્રોલ – ડીઝલના નવા રેટ જારી કર્યા છે. આજે પેટ્રોલની કિંમતોમાં ૨૯ થી ૩૧ પૈસા સુધી વધારો કરાયો છે તો બીજી તરફ ડીઝલની કિંમતોમાં ૨૯ થી ૩૧ પૈસાનો વધારો ઝીકવામાં આવ્યો છે. હાલ દેશમાં ઇંધણના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. ઘણી જગ્યાએ પેટ્રોલની કિંમત 100 રૂપિયા પ્રતિ લીટરને પાર કરી ગઈ છે.

દેશભરમાં વધતા ભાવ સામે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન દેશભરમાં વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ સામે આજે કોંગ્રેસ વરોધ પ્રદર્શન કરી રહ્યું છે. દેશવ્યાપી વિરોધ પ્રદર્શનમાં આજે કોંગ્રેસ ઇંધણની આસમાને પહોંચેલી કિંમતો સામે નારાજગી સાથે રોષ વ્યક્ત કરી રહી છે. આજે કોંગી કાર્યકર પેટ્રોલ પમ્પ ઉપર વિરોધ પ્રદર્શન કરશે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

જાણો તમારા શહેરના ભાવ તમે એસએમએસ દ્વારા પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો. પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP સાથે તમારા શહેરનો કોડ ટાઇપ કરી 9224992249 નંબર પર SMS મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. આને તમે આઈઓસીએલની વેબસાઇટ પરથી જોઈ શકો છો. બીપીસીએલ ગ્રાહક RSP 9223112222 અને HPCL ગ્રાહક HPPRICEને 9222201122 પાર sms મોકલીને તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવને જાણી શકો છો.

જાણો તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલ પ્રતિ લીટર કઈ કિંમતે વેચાઈ રહ્યું છે

City Petrol Diesel
Delhi 95.85 86.75
Kolkata 95.8 89.6
Mumbai 102.4 94.15
Chennai 97.19 91.42
Ganganagar 106.23 99.15
Ahmedabad 92.8 93.41
Rajkot 92.57 93.21
Surat 92.97 93.61
Vadodara 92.45 93.07
(સોર્સ : ગુડ રિટર્ન્સ)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">