AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol-Diesel Price Today : આસમાને પહોંચી રહ્યા છે ઇંધણના ભાવ, જાણો તમારા શહેરમાં આજે કેટલું મોંઘુ થયું પેટ્રોલ – ડીઝલ

પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol-Diesel Price Today) આસમાને પહોંચી રહી છે. દેશના મોટાભાગના શહેરોમાં ઇંધણના ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા છે.

Petrol-Diesel Price Today : આસમાને પહોંચી રહ્યા છે ઇંધણના ભાવ, જાણો તમારા શહેરમાં આજે કેટલું મોંઘુ થયું પેટ્રોલ - ડીઝલ
File Image of Petrol Pump
| Updated on: Jun 09, 2021 | 8:52 AM
Share

પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol-Diesel Price Today) આસમાને પહોંચી રહી છે. દેશના મોટાભાગના શહેરોમાં ઇંધણના ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા છે.મુંબઇ એક લિટર રૂ102 નજીક પહોંચી રહ્યું છેતો ઘણા અન્ય શહેરોમાં પણ 100 નો આંકડો ઓળંગી ગયો છે. સરકારી તેલ કંપનીઓએ એક દિવસ બાદ આજે બળતણના ભાવમાં ફરી વધારો કર્યો છે. આજે પેટ્રોલના દરમાં લિટર દીઠ 25 પૈસાનો વધારો થયો છે જ્યારે ડીઝલના દરમાં પણ લિટર દીઠ 25 પૈસાનો વધારો થયો છે.

આ અગાઉ સોમવારે પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 24-28 પૈસા અને ડીઝલના ભાવમાં 26-28 પૈસા પ્રતિ લિટર વધારો કરવામાં આવ્યો છે. મેમેં મહિનામાં પેટ્રોલ લિટર દીઠ 4.99 પૈસા અને ડીઝલ પ્રતિ લિટર રૂ 5.44 મોંઘુ થયું છે.

કઈ રીતે જાણશો તારા શહેરના ભાવ તમે એસએમએસ દ્વારા પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો. પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP સાથે તમારા શહેરનો કોડ ટાઇપ કરી 9224992249 નંબર પર SMS મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. આને તમે આઈઓસીએલની વેબસાઇટ પરથી જોઈ શકો છો. બીપીસીએલ ગ્રાહક RSP 9223112222 અને HPCL ગ્રાહક HPPRICEને 9222201122 પાર sms મોકલીને તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવને જાણી શકો છો.

જાણો ઇંધણનો આજનો તારા શહેરનો ભાવ

City Petrol Diesel
Delhi 95.56 86.47
Kolkata 95.52 89.32
Mumbai 101.76 93.85
Chennai 96.94 91.15
Ganganagar 106.77 99.63
Ahmedabad 92.52 93.11
Rajkot 93.38 93.96
Surat 92.84 93.45
Vadodara 92.13 92.73
(સોર્સ : ગુડ રિટર્ન્સ)

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">