Petrol-Diesel Price Today :પેટ્રોલ – ડીઝલની કિંમતમાં વધારા ઉપર લાગી બ્રેક, પણ શું ભાવ ઘટાડાથી દેશવાસીઓને રાહત પણ મળશે ? જાણો આજના લેટેસ્ટ રેટ

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 96.58 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.41 રૂપિયા પ્રતિ લીટર છે. જોકે ચિંતાના સમાચાર એ છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં વધારો થયો છે.

Petrol-Diesel Price Today :પેટ્રોલ - ડીઝલની કિંમતમાં વધારા ઉપર લાગી બ્રેક, પણ શું ભાવ ઘટાડાથી દેશવાસીઓને રાહત પણ મળશે ? જાણો આજના લેટેસ્ટ રેટ
File Image of Petrol Pump
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2021 | 7:37 AM

સરકારી તેલ કંપનીઓએ સતત 15 મા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. દેશની રાજધાની સહિત તમામ મહાનગરોમાં કિંમતો સ્થિર છે. 18 જુલાઈથી પેટ્રોલની કિંમતોમાં ફેરફાર થયો નથી. દેશની રાજધાની દિલ્હીમાં 1 લીટર પેટ્રોલ ભરવા માટે તમારે રૂ 101.84 નોખર્ચ કરવો પડશે જયારે ડીઝલ માટે, 89.87 રૂપિયા પ્રતિ લિટર ચૂકવવા પડશે. ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 96.58 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.41 રૂપિયા પ્રતિ લીટર છે. જોકે ચિંતાના સમાચાર એ છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં વધારો થયો છે.

મે અને જૂન મહિનાથી તેલના ભાવમાં સતત વધારો થયો હતો. આ સમયગાળા દરમ્યાન 42 દિવસમાં પેટ્રોલ 11.52 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થઈ ગયું હતું. જોકે ઓપેક દેશોની ઉત્પાદન વધારવાની શમતી બાદ ભાવ સ્થિર થયા છે જોકે હજુ દેશવાસીઓ ઇંધણના ભાવમાં ઘટાડાની આશા રાખી રહ્યા છે.

ચાલુ મહિનાથી તેલ ઉત્પાદન વધશે ઓપેક દેશોએ કહ્યું છે કે ચાલુ મહિનાથી તે દર મહિને તેના ઉત્પાદનમાં 400,000 બેરલનો વધારો કરશે અને આમ હાલમાં લાગુ 5.8 મિલિયન બેરલ/દિવસનો કાપ ધીમે ધીમે 2022 ના અંત સુધીમાં સમાપ્ત થશે. નવી નિર્ધારિત ઉત્પાદન મર્યાદા હેઠળ, UAE મે 2022 થી દરરોજ 3.5 મિલિયન બેરલનું ઉત્પાદન કરી શકશે. અહેવાલો અનુસાર, UAE અગાઉ પોતાના માટે 3.8 મિલિયન બેરલ/દૈનિક ઉત્પાદનની મર્યાદા માંગી રહ્યું હતું. એ જ રીતે સાઉદી અરેબિયાની દૈનિક ઉત્પાદન મર્યાદા 1.10 કરોડ બેરલથી વધારીને 1.15 કરોડ બેરલ કરવામાં આવશે. રશિયાની ઉત્પાદન મર્યાદા સમાન રહેશે. ઇરાક અને કુવૈત માટે દૈનિક ઉત્પાદન મર્યાદામાં વધારો આનાથી થોડો ઓછો હશે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ આ મુજબ છે 

City Petrol Diesel
Delhi 101.84 89.87
Mumbai 107.83 97.45
Chennai 102.49 93.63
Kolkata 102.08 93.02

દેશના મુખ્ય શહેરહોરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

મોબાઈલ ઉપર SMS દ્વારા રેટ જાણી શકાય છે તમે એસએમએસ દ્વારા પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો. પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP સાથે તમારા શહેરનો કોડ ટાઇપ કરી 9224992249 નંબર પર SMS મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. આને તમે આઈઓસીએલની વેબસાઇટ પરથી જોઈ શકો છો. બીપીસીએલ ગ્રાહક RSP 9223112222 અને HPCL ગ્રાહક HPPRICEને 9222201122 પાર sms મોકલીને તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવને જાણી શકો છો.

દરરોજ સવારે ઇંધણના નવા રેટ જારી થાય છે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે 6 વાગ્યે ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ખર્ચ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે.

આ પણ વાંચો : Bank holiday in August 2021 : ઓગસ્ટમાં 15 દિવસ બેંક બંધ રહેશે, કામ અટકી ન પડે તે માટે કરી લો એડવાન્સ પ્લાનિંગ

આ પણ વાંચો : આજથી નાણાકીય વ્યવહારો સંબંધિત આ નિયમો બદલાશે, જાણો તમારા પર શું પડશે અસર

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">