Petrol Diesel Price: આજે 52 માં દિવસે પણ કિંમતમાં કોઈ ફેરફાર નહીં, જાણો તમારા શહેરમાં પેટ્રોલનો ભાવ

|

Dec 26, 2021 | 12:59 PM

દિલ્હીમાં પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 86.67 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 109.98 રૂપિયા અને ડીઝલની કિંમત 94.14 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price: આજે 52 માં દિવસે પણ કિંમતમાં કોઈ ફેરફાર નહીં, જાણો તમારા શહેરમાં પેટ્રોલનો ભાવ
Petrol Pump (File Photo)

Follow us on

સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા આજે 25માં દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દેશના ઘણા રાજ્યોમાં પેટ્રોલના ભાવ હજુ પણ 100 રૂપિયાની ઉપર ચાલી રહ્યા છે. દેશમાં તેલની કિંમતો હજુ પણ સામાન્ય માણસના ખિસ્સા પર અસર કરી રહી છે. ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ (Petrol Price in Ahmedabad)માં પેટ્રોલનો ભાવ 95.12 છે જ્યારે ડિઝલનો ભાવ 88.90 છે.

દિલ્હી (Delhi)માં પેટ્રોલ (Today Petrol Price)ની કિંમત 95.41 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 86.67 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલ 109.98 રૂપિયા અને ડીઝલ 94.14 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 104.67 રૂપિયા છે જ્યારે ડીઝલ (Diesel Price)ની કિંમત 89.79 રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નાઈમાં પેટ્રોલ 101.40 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 91.43 રૂપિયા પ્રતિ લિટર છે.

મુખ્ય મહાનગરોમાં કિંમત કેટલી છે તે જાણો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આજે દિલ્હી, કોલકાતા, મુંબઈ અને ચેન્નાઈમાં એક લિટર પેટ્રોલ અને ડીઝલના ભાવ નીચે મુજબ છે.

આ રાજ્યોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર

જણાવી દઈએ કે, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા ચાલી રહી છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ સૌથી વધુ છે.

અમદાવાદમાં પેટ્રોલ અને ડિઝલના છેલ્લા દસ દિવસના ભાવ:

 

જાણો તમારા શહેરમાં કિંમત કેટલી છે

તમે SMS દ્વારા પણ પેટ્રોલ અને ડીઝલની કિંમત જાણી શકો છો. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, તમારે RSP અને તમારો શહેર કોડ લખીને 9224992249 પર મોકલવાનો રહેશે. દરેક શહેરનો કોડ અલગ-અલગ છે, જે તમને IOCLની વેબસાઇટ પરથી મળશે.

આપને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે બદલાય છે. નવા દરો સવારે 6 વાગ્યાથી લાગુ થાય છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે.

આ માપદંડોના આધારે તેલ કંપનીઓ દરરોજ પેટ્રોલ અને ડીઝલના દર નક્કી કરવાનું કામ કરે છે. ડીલરો પેટ્રોલ પંપ ચલાવતા લોકો છે. તેઓ ટેક્સ અને પોતાનું માર્જિન ઉમેર્યા પછી ગ્રાહકોને છૂટક ભાવે પેટ્રોલ વેચે છે. આ ખર્ચ પેટ્રોલ અને ડીઝલના દરમાં પણ ઉમેરવામાં આવે છે.

આ પણ વાંચો: Viral: પહેલા વાર પછી પ્યાર ! વાઘના આ અદ્ભૂત વીડિયોમાં જોવા મળ્યો ગજબ નજારો

આ પણ વાંચો: Viral: બળદનો શિકાર કરવામાં સિંહણોને વળી ગયો પરસેવો ! ઘટના CCTV માં થઈ કેદ

Published On - 12:48 pm, Sun, 26 December 21

Next Article