Viral: પહેલા વાર પછી પ્યાર ! વાઘના આ અદ્ભૂત વીડિયોમાં જોવા મળ્યો ગજબ નજારો

આ વીડિયોમાં 'જંગલ લાઈફ'નો ખૂબ જ આકર્ષક નજારો જોવા મળે છે. આવી વસ્તુઓ ભાગ્યે જ જોવા મળે છે. IFS ઓફિસર સુરેન્દર મહેરાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર આ વીડિયો શેર કર્યો છે.

Viral: પહેલા વાર પછી પ્યાર ! વાઘના આ અદ્ભૂત વીડિયોમાં જોવા મળ્યો ગજબ નજારો
Tigers Fight Viral Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2021 | 11:15 AM

જંગલમાં સિંહ, વાઘ અને ચિત્તા જેવા પ્રાણીઓ હોય છે જે ખૂબ જ ખતરનાક છે. તેમની સાથે કોઈ વ્યક્તિનો સામનો કરવો એ મૃત્યુને ભેટવા જેવું છે. ખાસ કરીને જો આપણે વાઘની વાત કરીએ તો તે બિલાડીની જાતિનું સૌથી મોટું પ્રાણી છે, પરંતુ બિલાડી જેટલી સુંદર છે અને તેટલી જ ખતરનાક અને જીવલેણ છે. જો કે, વિશ્વમાં એવા ઘણા લોકો છે જેમણે વાઘને પાળ્યો છે.

એક રિપોર્ટ અનુસાર, એટલા વાઘ જંગલોમાં નથી જેટલા લોકોએ તેમના ઘરમાં પાળ્યા છે. પરંતુ જંગલોમાં વાઘ જોવાની વાત જ કંઈક અલગ છે. તેથી જ લોકો જંગલ સફારીની મજા માણવા જાય છે. જો કે તમને સોશિયલ મીડિયા (Social Media) પર વાઘને લગતા ઘણા વીડિયો (Amazing Viral Videos) જોવા મળશે, પરંતુ આજકાલ સોશિયલ મીડિયા પર બે વાઘની લડાઈનો એક વીડિયો (Twitter) ખૂબ જ વાયરલ (Viral Videos) થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ ચોંકી જશો.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

વીડિયોમાં, બે વાઘ પહેલા લડતા જોવા મળે છે, પરંતુ તે પછી તેઓ અચાનક આરામથી જંગલની અંદર એક સાથે જતા રહે છે જાણે કે તેમની વચ્ચે કંઈ બન્યું જ નથી. વીડિયો (Funny Viral Videos) માં તમે જોઈ શકો છો કે બે વાઘ એકબીજા સાથે એવી રીતે લડી રહ્યા છે કે તેઓ એકબીજાને મારીને નાખશે. તેમની વચ્ચે જોરદાર ટક્કર (Tigers Fight Viral Video) થાય છે, પરંતુ એકાએક જ તેમનો ગુસ્સો શમી જાય છે અને તેઓ આરામથી સાથે જંગલમાં જતા રહે છે.

આ વીડિયોમાં ‘જંગલ લાઈફ’નો ખૂબ જ આકર્ષક નજારો જોવા મળે છે. આવી વસ્તુઓ ભાગ્યે જ જોવા મળે છે. IFS ઓફિસર સુરેન્દર મહેરાએ પોતાના ટ્વિટર (Twitter) હેન્ડલ પર આ વીડિયો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું, ‘લડાઈ અને મિત્રતા. જંગલમાં જીવન રહસ્યોથી ભરેલું છે’. આ ફની ફાઈટ વીડિયોને અત્યાર સુધીમાં 2 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે ઘણા લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે. સાથે જ ઘણા લોકોએ ફની કમેન્ટ્સ પણ કરી છે.

આ પણ વાંચો: Facebook Trick: ફેસબુક પર જૂની પોસ્ટને એકસાથે ડિલીટ કરવી એકદમ સરળ, અપનાવો આ ટ્રિક

આ પણ વાંચો: Viral: બળદનો શિકાર કરવામાં સિંહણોને વળી ગયો પરસેવો ! ઘટના CCTV માં થઈ કેદ

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">