Petrol Diesel Price: સતત બીજા દિવસે વધ્યા ભાવ, જાણો તમારા શહેરમાં કઈ કિંમતે થઇ રહ્યું છે વેચાણ

પેટ્રોલ ડીઝલ (Petrol Diesel Price) ના વધતા ભાવોએ ફરી એકવાર સામાન્ય માણસની મુશ્કેલીમાં વધારો કર્યો છે.

Petrol Diesel Price: સતત બીજા દિવસે વધ્યા ભાવ, જાણો તમારા શહેરમાં કઈ કિંમતે થઇ રહ્યું છે  વેચાણ
Mumbai માં પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 100 રૂપિયા થઇ છે
Follow Us:
| Updated on: May 05, 2021 | 8:58 AM

પેટ્રોલ ડીઝલ (Petrol Diesel Price) ના વધતા ભાવોએ ફરી એકવાર સામાન્ય માણસની મુશ્કેલીમાં વધારો કર્યો છે. સરકારી તેલ કંપનીઓએ આજે ​​સતત બીજા દિવસે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. પેટ્રોલનો ભાવ આજે લિટર દીઠ 19 પૈસા વધ્યા છે જ્યારે ડીઝલ 21 પૈસા મોંઘુ થયું છે. ગઈકાલે પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં 15 થી 20 પૈસાનો વધારો કરાયો હતો. બે દિવસના વધારા બાદ આજે દેશની રાજધાનીમાં પેટ્રોલ લિટર દીઠ 90.74 રૂપિયા જ્યારે ડીઝલની 81 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે.

દરરોજ કિંમતો બદલાય છે દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી વિનિમય દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવના આધારે પેટ્રોલ અને ડીઝલના દર દરરોજ બદલાય છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

જાણો તમારા શહેરમાં ક્યાં ભાવે વેચાઈ રહ્યું છે પેટ્રોલ – ડીઝલ 

City Diesel Petrol
Delhi 81.12 90.74
Mumbai 88.19 97.12
Kolkata 83.98 90.92
Chennai 86.09 92.7
Ahmedabad 87.36 87.87
Rajkot 87.15 87.65
Surat 87.71 88.21
Vadodara 87.01 87.53

(સોર્સ : ગુડ રિટર્ન્સ)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">