Petrol-Diesel Price: સસ્તું થયું ઇંધણ,જાણો તમારા શહેરમાં કેટલું સસ્તું થયું ?

આસમાને પહોંચેલા પેટ્રોલ ડીઝલના ભાવ (Petrol Diesel Price) માં આજે ઘટાડા ની રાહત મળી છે. સરકારી તેલ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં ઘટાડો કર્યો છે

Petrol-Diesel Price: સસ્તું થયું ઇંધણ,જાણો તમારા શહેરમાં કેટલું સસ્તું થયું ?
Petrol Pump - File Photo
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Mar 25, 2021 | 11:16 AM

Petrol-Diesel Price: આસમાને પહોંચેલા પેટ્રોલ ડીઝલના ભાવ (Petrol Diesel Price) માં આજે ઘટાડાની રાહત મળી છે. સરકારી તેલ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં ઘટાડો કર્યો છે જેથી લાંબા સમય પછી આમ આદમીને રાહત મળી છે. ઓઇલ કંપનીઓએ ભાવ 24 દિવસ સ્થિર રાખ્યા બાદ પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડ્યા છે. આજે પેટ્રોલના ભાવમાં 18 પૈસા અને ડીઝલના ભાવમાં 17 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં થયેલા ઘટાડાની અસર સ્થાનિક બજારમાં જોવા મળી રહી છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતમાં 15 દિવસમાં 10% ઘટાડો થયો છે. યુરોપમાં કોરોનાની ત્રીજી laherને કારણે ત્યાં બળતણની માગમાં ઘટાડો થવાની સંભાવના છે. આ કારણે ક્રૂડ ઓઇલનો ભાવ બેરલ દીઠ 71 ડોલર ની ઉપરની સપાટીથી સરકીને 64 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયો છે.

ફેબ્રુઆરીમાં ભાવ આસમાને પહોંચ્યા હતા ગયા મહિને 10 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરીની વચ્ચે ઘરેલું તેલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલના ભાવમાં લિટર દીઠ આશરે 4 થી 5 રૂપિયા વધારો કર્યો હતો. પરંતુ 26 ફેબ્રુઆરી પછી ક્રૂડના ભાવમાં 8 ડોલરથી વધુનો વધારો થયો છે આ સમયગાળા દરમિયાન માત્ર 27 ફેબ્રુઆરી પણ થોડો વધારો થયો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

દરરોજ કિંમતો બદલાય છે દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ શું છે તેના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ બદલાય છે.

જાણો તમારા શહેરમાં આજે કેટલું સસ્તુ પેટ્રોલ ડીઝલ બની ગયું છે >> દિલ્હીમાં  પેટ્રોલ 90.99 રૂપિયા અને ડીઝલ 81.30 રૂપિયા પ્રતિ લિટર છે. >> મુંબઇમાં  પેટ્રોલ 97.40 રૂપિયા અને ડીઝલ 88.42 રૂપિયા પ્રતિ લિટર છે. >> કોલકાતામાં પેટ્રોલ 91.18 રૂપિયા અને ડીઝલ 84.18 રૂપિયા પ્રતિ લિટર છે. >> ચેન્નઇમાં પેટ્રોલ 92.95 રૂપિયા અને ડીઝલ 86.29 રૂપિયા પ્રતિ લિટર છે. >> નોઈડામાં પેટ્રોલ 89.24 રૂપિયા અને ડીઝલ 81.76 રૂપિયા પ્રતિ લિટર છે. >> પટણામાં પેટ્રોલ 93.31 રૂપિયા અને ડીઝલ 86.55 રૂપિયા પ્રતિ લિટર છે. >> લખનઉમાં પેટ્રોલ 89.18 રૂપિયા અને ડીઝલ 81.70 રૂપિયા પ્રતિ લિટર છે.

>> અમદાવાદમાં પેટ્રોલ 88.18 રૂપિયા અને ડીઝલ 87.61 રૂપિયા પ્રતિ લિટર છે. >> સુરતમાં પેટ્રોલ 88.18 રૂપિયા અને ડીઝલ 87 .61રૂપિયા પ્રતિ લિટર છે. >> રાજકોટમાં પેટ્રોલ 88.00 રૂપિયા અને ડીઝલ 87 .45 રૂપિયા પ્રતિ લિટર છે. >> વડોદરામાં પેટ્રોલ 87.80 રૂપિયા અને ડીઝલ 87 .24રૂપિયા પ્રતિ લિટર છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">