AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paytm IPO: SEBI એ ચાઈનીસ Ant Group અને Alibabaની કંપનીમાં હિસ્સેદારીની તપાસ હાથ ધરી, જાણો વિગતવાર

પેટીએમના આઈપીઓ(Paytm IPO) અંગે SEBI એ તપાસ કરીરહ્યું છે કે શું બે રોકાણકારોને અલગ કંપનીઓ કે સંયુક્ત એન્ટિટી તરીકે ગણવા જોઈએ ? ચીનના એન્ટ ગ્રુપ IPO ની આગેવાનીવાળી ફિનટેક કંપનીમાં સૌથી મોટો શેરહોલ્ડર છે જે Paytm માં લગભગ 30 ટકા હિસ્સો ધરાવે છે.

Paytm IPO: SEBI એ ચાઈનીસ Ant Group અને Alibabaની કંપનીમાં હિસ્સેદારીની તપાસ હાથ ધરી, જાણો વિગતવાર
Paytm IPO
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2021 | 9:24 AM
Share

ડિજિટલ પેમેન્ટ અને ફાઇનાન્શિયલ સર્વિસીસ કંપની Paytm ઓક્ટોબર સુધીમાં તેના 16,600 કરોડ રૂપિયાના IPO લાવવાની યોજના ધરાવે છે. કંપનીએ IPO માટે ડ્રાફ્ટ દસ્તાવેજો માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) ને 15 જુલાઇએ સબમિટ કર્યા છે. હવે SEBI એ તપાસ કરી રહી છે કે પેટીએમ શેરહોલ્ડરોમાં ચાઇનીસ કંપનીઓ એન્ટ ગ્રુપ(Ant Group) અને અલીબાબા(Alibaba લિસ્ટિંગ નિયમો હેઠળ બંધ બેસે છે કે નહીં.

પેટીએમના આઈપીઓ(Paytm IPO) અંગે SEBI એ તપાસ કરીરહ્યું છે કે શું બે રોકાણકારોને અલગ કંપનીઓ કે સંયુક્ત એન્ટિટી તરીકે ગણવા જોઈએ ? ચીનના એન્ટ ગ્રુપ IPO ની આગેવાનીવાળી ફિનટેક કંપનીમાં સૌથી મોટો શેરહોલ્ડર છે જે Paytm માં લગભગ 30 ટકા હિસ્સો ધરાવે છે.

IPO પહેલા કંપની 20000 સેલ્સ એક્ઝિક્યુટિવની નિમણુંક પેટીએમે ડિજિટલ માધ્યમ અપનાવવા અંગે વેપારીઓને શિક્ષિત કરવા માટે ભારતભરમાં લગભગ 20,000 ફિલ્ડ સેલ્સ એક્ઝિક્યુટિવ્સ (Field Sales Executives) ની ભરતી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ બાબતની જાણકારી ધરાવતા સૂત્રોએ આ માહિતી આપી હતી. નોકરી સાથે જોડાયેલી પેટીએમ જાહેરાત મુજબ ફીલ્ડ સેલ્સ એક્ઝિક્યુટિવ્સને માસિક પગાર અને કમિશનમાં રૂ 35,000 અને તેથી વધુ કમાવવાની તક મળશે. કંપની યુવા અને સ્નાતકોને FSE તરીકે નિયુક્ત કરવા માંગે છે.

સૂત્રો અનુસાર “Paytm એ FSEs ની ભરતી શરૂ કરી છે. આ તક તે લોકો માટે છે કે જેઓ 10 અને 12 ધોરણ પાસ થયા છે અથવા સ્નાતક છે. આ નાના શહેરો અને નગરોમાં રોજગાર સર્જનમાં મદદ કરશે. ખાસ કરીને જેઓ રોગચાળા દરમિયાન નોકરી ગુમાવી ચૂક્યા છે તેમના માટે સારી તક મનાય છે.

આ પણ વાંચો :   BSE એ શેરમાં વધુ પડતા ઉતાર – ચઢાવને નિયંત્રિત કરવા ફોર્મ્યુલા બનાવી, આ 31 સ્મોલકેપ શેર પર 23 ઓગસ્ટથી લાગુ થશે

આ પણ વાંચો :  Krsnaa Dignostics IPO: તમે કરેલા રોકાણના શેર મળ્યા કે આવશે રિફંડ ? તપાસો આ બે સરળ રીત દ્વારા

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">