હવે પૈસા ઉપાડવા બેન્ક નહિ જવું પડે પણ બેન્કનું ATM ઘરનાં આંગણે આવશે

ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેન્ક એચડીએફસી બેંક (HDFC Bank) એ કોવિડના વધતા જતા કેસો અને લોકડાઉન જેવા નિયંત્રણોના અમલીકરણને ધ્યાનમાં રાખીને 19 શહેરોમાં મોબાઇલ ઓટોમેટેડ ટેલર મશીનો (ATM ) ની સુવિધા શરૂ કરી છે.

હવે પૈસા ઉપાડવા બેન્ક નહિ જવું પડે પણ બેન્કનું ATM ઘરનાં આંગણે આવશે
HDFC Mobile ATM અમદાવાદ સહીત દેશના 50 શહેરોમાં Door Step સર્વિસ આપશે.
Follow Us:
| Updated on: Apr 25, 2021 | 4:21 PM

ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેન્ક એચડીએફસી બેંક (HDFC Bank) એ કોવિડના વધતા જતા કેસો અને લોકડાઉન જેવા નિયંત્રણોના અમલીકરણને ધ્યાનમાં રાખીને 19 શહેરોમાં મોબાઇલ ઓટોમેટેડ ટેલર મશીનો (ATM ) ની સુવિધા શરૂ કરી છે.

બેંકે એક નિવેદનમાં જણાવ્યું છે કે મોબાઇલ એટીએમ(MOBILE ATM )ની સુવિધા હોવાને કારણે સામાન્ય લોકોને કેશ ઉપાડવા માટે તેમના વિસ્તારની બહાર જવું નહીં પડે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગ્રાહકો મોબાઇલ એટીએમનો ઉપયોગ કરીને 15 પ્રકારના વ્યવહાર કરી શકશે.

આ મોબાઈલ એટીએમ વાનમાં લગાડવામાં આવ્યા છે જેને વિવિધ કોવિડ પ્રભાવિત વિસ્તારોમાં મોકલવામાં આવશે. આની મદદથી ગ્રાહકો કોઈપણ અસુવિધા વિના સરળતાથી પૈસા ઉપાડી શકશે. રોકડ ઉપાડ દરમિયાન ચેપ ફેલાવવાથી બચાવવા માટે પૂરતા પ્રમાણમાં સેનિટેશન કરવામાં આવશે. ઉપરાંત બેંક કર્મચારીઓ સહિતના લોકોએ માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે. ઉલ્લેખનીય છે કે એચડીએફસીએ ગયા વર્ષે પણ આ પ્રકારની સુવિધા આપી હતી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

રોકડ જાળવવાની જવાબદારી વધુ લોકો મોબાઇલ એટીએમમાંથી રોકડ ઉપાડશે માટે તેમાં પૈસાની કોઈ તંગી ન રહે તે માટે બેંક તેની સંભાળ લેશે. બેંકનો પ્રયાસ એટીએમમાં ​ પૈસા બરાબર રાખવાનો છે. મોબાઇલ એટીએમથી એક દિવસમાં 100-150 ટ્રાન્ઝેક્શન થઈ શકશે.

માસ્ક વિના પૈસા ઉપાડી શકતા નથી બેંકની આ સુવિધા તે સ્થળોએ ઉપલબ્ધ હશે જે કોવિડથી ભારે અસર કરશે અથવા કન્ટેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવશે. જ્યાં લોકોને બહાર જવા પર પ્રતિબંધ છે. લોકોની સુવિધા માટે મોબાઈલ એટીએમ લગાવવામાં આવ્યા છે. જે લોકો માસ્ક પહેરી સૅનેટાઇઝ કરે ત્યારબાદ જ રોકડ ઉપાડ કરવા દેવાશે .

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
g clip-path="url(#clip0_868_265)">