Netweb Technologies IPO : 17 જુલાઈએ વધુ એક IPO દસ્તક દેશે, જાણો યોજના વિશે વિગતવાર

તાજેતરના સમયમાં  ઘણી કંપનીઓ IPO  લઈને આવી છે. આમાંથી ઘણાં  IPOમાં રોકાણકારોએ બમ્પર નફો કર્યો છે. હવે વધુ એક કંપની પોતાનો IPO લાવવાની છે. જો તમે IPO માં રોકાણ કરવાનું પસંદ કરો છો તો તમારા માટે આ એક સારી તક પણ બની શકે  છે. આ IPO Netweb Technologies India IPO નો છે.

Netweb Technologies IPO : 17 જુલાઈએ વધુ એક IPO દસ્તક દેશે, જાણો યોજના વિશે વિગતવાર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2023 | 9:58 AM

તાજેતરના સમયમાં  ઘણી કંપનીઓ IPO  લઈને આવી છે. આમાંથી ઘણાં  IPOમાં રોકાણકારોએ બમ્પર નફો કર્યો છે. હવે વધુ એક કંપની પોતાનો IPO લાવવાની છે.  IPO માં રોકાણ કરવાની  આ એક સારી તક પણ બની શકે  છે પણ તે પહેલા રોકાણના જોખમો વિશે માહિતી મેળવવી પણ ખુબ જરૂરી છે. આ IPO Netweb Technologies India IPO નો છે. કંપની કમ્પ્યુટિંગ સોલ્યુશન્સ પ્રદાન કરે છે. Netweb Technologies IPO 19 જુલાઈ સુધી સબસ્ક્રાઇબ કરી શકાશે. આ IPO હેઠળ કંપની રૂ. 206 કરોડના નવા શેર ઇશ્યૂ કરશે. આ ઉપરાંત  હાલના પ્રમોટર્સ અને શેરધારકો પણ પોતાના શેર વેચાણ માટે ઓફર કરશે. કંપની અપર પ્રાઇસ બેન્ડ દ્વારા રૂ. 632 કરોડ એકત્ર કરશે.

Netweb Technologies India IPO તારીખ

Event Tentative Date
Opening Date Monday, 17 July 2023
Closing Date Wednesday, 19 July 2023
Basis of Allotment Monday, 24 July 2023
Initiation of Refunds Tuesday, 25 July 2023
Shares added to Demat Wednesday, 26 July 2023
Listing Date Thursday, 27 July 2023
closing issue 5 PM on Jul 19, 2023

Netweb Technologies India IPO માટે 30 શેરની લોટ સાઈઝ અને શેર દીઠ 475-500 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી છે. આનો અર્થ એ છે કે રોકાણકારોએ સિંગલ લોટ માટે અરજી કરવા માટે ઓછામાં ઓછા 15,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ IPO 19મી જુલાઈ સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો રહેશે. તેના શેરની ફાળવણી 24 જુલાઈના રોજ થઈ શકે છે. 26 જુલાઈ, 2023 સુધી રોકાણકારોના ડીમેટ ખાતામાં શેર જમા થઈ શકે છે. કંપનીના શેરનું લિસ્ટિંગ 27 જુલાઈ સુધીમાં થઈ શકે છે.

Netweb Tech IPO હેઠળ, 50 ટકા શેર લાયક સંસ્થાકીય ખરીદદારો માટે અનામત રાખવામાં આવ્યા છે. તે જ સમયે, 15 ટકા શેર HNIs માટે અને 35 ટકા રિટેલ રોકાણકારો માટે અનામત રાખવામાં આવ્યા છે. નેટવેબ ટેકનોલોજી કંપનીની સ્થાપના વર્ષ 1999માં કરવામાં આવી હતી. નાણાકીય વર્ષ 2022-23માં કંપનીએ રૂ. 46.94 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. ગયા નાણાકીય વર્ષમાં કંપનીની કુલ આવક રૂ. 445.65 કરોડ હતી. કંપની હાઇ-એન્ડ કમ્પ્યુટિંગ સોલ્યુશન્સ ઓફર કરે છે.

ક્રિકેટર સિરાજ અને વાયરલ ગર્લના Photo નું સત્ય આવ્યું સામે, જુઓ
Headache : રોજ માથાનો દુખાવો થાય છે? આ રોગનું હોય શકે લક્ષણ
Fenugreek Seeds : પેટની ચરબીને 20 દિવસમાં ઓગાળી દેશે આ દાણા, દરરોજ સવારે આ રીતે કરો સેવન
અઢી વર્ષની પીડા.. ધોની સાથે પોપ્યુલર થયેલી યુવતીએ કર્યો દર્દનાક ખુલાસો
Car price : અત્યારે ડિમાન્ડમાં છે આ કાર, 1 ફેબ્રુઆરીથી થશે મોંઘી
Kiss કરતી વખતે આંખો બંધ થઈ જવા પાછળ 5 કારણો

Netweb Technologies India IPO ની અગત્યની વિગત

Subject Detail
Listing Date Not Declared
Face Value ₹2 per share
Price ₹475 to ₹500 per share
Lot Size 30 Shares
Total Issue Size 12,620,000 shares (aggregating up to ₹631.00 Cr)
Fresh Issue 4,120,000 shares (aggregating up to ₹206.00 Cr)
Offer for Sale 8,500,000 shares of ₹2 (aggregating up to ₹425.00 Cr)
Employee Discount Rs 25 per share
Issue Type Book Built Issue IPO
Listing At BSE, NSE
Share holding pre issue 50,923,980
Share holding post issue 55,043,980

g clip-path="url(#clip0_868_265)">