AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nazara Technologies IPO Allotment : શેર મળ્યા કે નહિ? જાણવા વાંચો સંપૂર્ણ અહેવાલ

Nazara Technologies IPO Allotment : જો તમે નઝારા ટેક્નોલોજીસના આઈપીઓમાં રોકાણ કર્યું છે, તો તમારા માટે આ સમાચાર મહત્વપૂર્ણ છે. શેરના ફાળવણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જો તમને શેર મળશે તો શેર તમારા ડીમેટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે.

Nazara Technologies IPO Allotment : શેર મળ્યા કે નહિ? જાણવા વાંચો સંપૂર્ણ અહેવાલ
Nuvoco Vistas Corporation Ltd IPO
| Updated on: Mar 26, 2021 | 7:31 AM
Share

Nazara Technologies IPO Allotment : જો તમે નઝારા ટેક્નોલોજીસના આઈપીઓમાં રોકાણ કર્યું છે, તો તમારા માટે આ સમાચાર મહત્વપૂર્ણ છે. શેરના ફાળવણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જો તમને શેર મળશે તો શેર તમારા ડીમેટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. બીજીતરફ જો તમને શેર્સ નહીં મળે તો તમારા પૈસા તમને પરત કરવામાં આવશે. તમને કોઈ શેર મળ્યા છે કે નહીં? તમે કઈ રીતે તપાસ કરશો? BSE વેબસાઇટ bseindia.com આ માટે મદદરૂપ બનશે જાણો તપાસની આખી પ્રક્રિયા શું છે?

સંસ્થાકીય રોકાણકારોની સારી માંગને કારણે Nazara Technologies IPO ને 175.46 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું છે. છૂટક રોકાણકારોએ પણ આ IPOમાં મોટા પ્રમાણમાં ભાગ લીધો છે. કંપનીનો ભારત ઉપરાંત, આફ્રિકા અને ઉત્તર અમેરિકામાં વ્યવસાય વિકસિત થઈ રહ્યો છે. આ કંપની ગેમિંગ, ઇ -સ્પોર્ટ્સ, World Cricket Championship (WCC) અને CarromClash ઉપલબ્ધ કરાવી રહી છે.

આ છે સ્ટેટ્સ ચેક કરવા માટે BSE ની direct link bseindia.com/investors/appli_check.aspx and official registrar — linkintime.co.in/MIPO/Ipoallotment.html

જાણો આખી પ્રક્રિયા >>લોગીન કરો BSE link bseindia.com/investors/appli_check.aspx; >>ઇસ્યુ નેમમાં ‘Nazara Technologies Limited’ સિલેક્ટ કરો >>ઇસ્યુ ટાઈપમાં ‘equity’ સિલેક્ટ કરો >>Application number અને PAN details આપો >>’Search’ બટન ક્લિક કરો >>Nazara Technologies IPO એલોટમેન્ટ સ્ટેટ્સ જોવા મળશે

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">