Forex Reserve: વિદેશી મુદ્રા ભંડાર મામલે ભારતે રશિયાને પાછળ ધકેલી વિશ્વમાં ચોથુ સ્થાન હાંસલ કર્યું

5 માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતના વિદેશી હૂંડિયામણનો ભંડોળ 4.255 અબજ ડોલર ઘટીને 580.299 અબજ ડોલર થયું છે. આ આંકડા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા બહાર પાડવામાં આવ્યા છે.

Forex Reserve: વિદેશી મુદ્રા ભંડાર મામલે ભારતે રશિયાને પાછળ ધકેલી વિશ્વમાં ચોથુ સ્થાન હાંસલ કર્યું
Forex Reserve of India
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Mar 16, 2021 | 9:37 AM

5 માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતના વિદેશી હૂંડિયામણનો ભંડોળ 4.255 અબજ ડોલર ઘટીને 580.299 અબજ ડોલર થયું છે. આ આંકડા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા બહાર પાડવામાં આવ્યા છે. પાછલા અઠવાડિયામાં ભારતનું વિદેશી મુદ્રા ભંડાર 68.9 કરોડ ડોલર વધીને 584.554 ડોલર થયું હતું. 29 જાન્યુઆરી 2021 ના ​​રોજ પૂરા થયેલા અઠવાડિયામાં વિદેશી મુદ્રા ભંડાર 590.185 અબજ ડોલરના રેકોર્ડ સ્તરે હતું.

રશિયા કરતા આગળ ભારતનું વિદેશી મુદ્રા ભંડાર દેશના વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થયા પછી પણ રશિયાથી આગળ છે. ભારતનો વિદેશી મુદ્રા ભંડાર વિશ્વનો ચોથો સૌથી મોટો વિદેશી વિનિમય ભંડાર બની ગયો છે. ભારતનું વિદેશી મુદ્રા હાલમાં 580.3 અબજ ડોલર છે. તે જ સમયે રશિયાનું વિદેશી મુદ્રા ભંડાર 580.1 અબજ ડોલરના સ્તરે છે. આમ, ભારત ગત સપ્તાહે રશિયા કરતા વધુ વિદેશી મુદ્રા ભંડાર ધરાવતો દેશ બન્યો છે. વિશ્વમાં વિદેશી મુદ્રા ભંડારની વાત કરીએ તો ચીન પ્રથમ નંબરે છે, ત્યારબાદ બીજા સ્થાને જાપાન અને સ્વિટ્ઝર્લેન્ડ ત્રીજા ક્રમે છે.

ક્યાં ઘટ્યું વિદેશરી મુદ્રા ભંડાર રિઝર્વ બેંકના ડેટા મુજબ 5 માર્ચ, 2021 ના ​​રોજ પૂરા થતા સપ્તાહમાં વિદેશી ચલણ સંપત્તિ (FCA) ના ઘટાડાને કારણે કરન્સીના ભંડારમાં ઘટાડો થયો છે. વિદેશી ચલણ સંપત્તિને કુલ વિદેશી વિનિમય અનામતનો નોંધપાત્ર ભાગ માનવામાં આવે છે. રિઝર્વ બેંકના સાપ્તાહિક ડેટા અનુસાર સમીક્ષા હેઠળના સમયગાળામાં FCA 3.002 અબજ ડોલર ઘટીને 539.613 અબજ ડોલર થયું છે. FCA ડોલરમાં આંકવામાં આવે છે પરંતુ તેમાં યુરો, પાઉન્ડ અને યેન જેવી અન્ય વિદેશી ચલણની સંપત્તિનો સમાવેશ થાય છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ગોલ્ડ રિઝર્વ પણ ઘટ્યો આ સમયગાળા દરમિયાન ભારતના સોનાના ભંડારનું મૂલ્ય 1.206 અબજ ડોલર ઘટીને 34.215 અબજ ડોલર થયું છે. આંતરરાષ્ટ્રીય નાણાંકીય ભંડોળ (IMF) દ્વારા ભારતને અપાયેલી વિશેષ આહરણ હક પણ 1.1 કરોડ ડોલર ઘટીને 1.506 અબજ ડોલર થઈ ગયા છે. IMF પાસે અનામત મુદ્રા ભંડાર પણ ઘટીને 4.965 અબજ ડોલર થઈ ગયું છે.

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">