Share Market: ઓગસ્ટના કારોબારની જબરદસ્ત શરૂઆત, સેન્સેક્સ 300 અને નિફટી 100 અંક ઉછળ્યા, કરો એક નજર આજના Gainer અને Loser Stocks ઉપર

ઓગસ્ટના કારોબારની જબરદસ્ત શરૂઆત, સેન્સેક્સ ૩૦૦ અને નિફટી ૧૦૦ અંક ઉછળ્યા, કરો એક નજર આજના Gainer અને Loser Stocks ઉપર

Share Market: ઓગસ્ટના કારોબારની જબરદસ્ત શરૂઆત, સેન્સેક્સ 300 અને નિફટી 100 અંક ઉછળ્યા, કરો એક નજર આજના Gainer અને Loser Stocks ઉપર
SENSEX All Time High Today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 10:24 AM

Share Market:  કારોબારી સપ્તાહ(Business Week)ના પ્રથમ દિવસે શેરબજારમાં સારી ખરીદીના પગલે મજબૂત સ્થિતિ નજરે પડી રહી છે. સેન્સેક્સ(Sensex)માં સમાવિષ્ટ 30 શેરમાંથી 26 વૃદ્ધિ દર્શાવી રહ્યા છે જેમાં ટાઇટન અને એક્સિસ બેન્ક 1-1% ઉછળ્યા છે. બીજી તરફ નિફ્ટી પણ 100 અંકોના વધારા કારોબાર કરી રહ્યું છે.

આજે BSE પર 2,654 શેરોનું ટ્રેડિંગ થઈ રહ્યું છે.1,947 શેર વધારો અને 608 શેર ઘટાડો દર્શાવી રહ્યા છે. લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ પણ 237 લાખ કરોડને પાર કરી ગઈ છે. બજારમાં વૃદ્ધિને ઓટો શેર તરફથી ટેકો મળી રહ્યો છે. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ ૧૦૦ અંક ઉપર કારોબાર કરી રહ્યો છે. ઇન્ડેક્સમાં અશોક લેલેન્ડનો શેર 2%ના વધારા સાથે ટ્રેડિંગ કરી રહ્યો છે. આ અગાઉ શુક્રવારે સેન્સેક્સ 66 અંક ઘટીને 52,586 અને નિફ્ટી 15 અંક ઘટીને 15,763 પર બંધ થયો હતો.

આજે સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં મજબૂતી દેખાઈ રહી છે જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સમાં સારી સ્થિતિમાં કારોબાર થઈ રહ્યો છે. બેન્ક નિફ્ટી અડધા ટકા થી વધુનો વધારો દર્શાવી રહ્યો છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

આજે ફાર્મા , એફએમસીજી , ફાઈનાન્શિયલ સર્વિસ , પ્રાઈવેટ બેન્ક , રિયલ્ટી , મેટલ , ઑટો , આઈટી અને પીએસયુ બેન્ક સેક્ટર વધારાની સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. બજારની પ્રારંભિક તેજી વચ્ચે ક્યાં શેરમાં વધારો અને ક્યાં શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરીએ એક નજર

દિગ્ગજ શેર વધારો : બ્રિટાનિયા, એસબીઆઈ લાઈફ, ટાટા કંઝ્યુમર, ટાઈટન, ગ્રાસિમ, ટાટા મોટર્સ, એક્સિસ બેન્ક અને એચડીએફસી ઘટાડો : યુપીએલ, ટેક મહિન્દ્રા, એનટીપીસી, વિપ્રો અને ટાટા સ્ટીલ

મિડકેપ શેર વધારો : આઈઆરસીટીસી, ક્રિસિલ, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ, એન્ડયોરન્સ ટેક્નોલોજી અને અશોક લેલેન્ડ ઘટાડો : આઈડીએફસી ફર્સ્ટ બેન્ક, શ્રીરામ ટ્રાન્સફર, બીએચઈએલ, જુબિલન્ટ ફુડ્ઝ અને જેએસડબ્લ્યુ એનર્જી

સ્મૉલકેપ શેર વધારો : બિલ્સ જીવીએસ, ફેરકેમિકલ, કેપેસાઈટ ઈન્ફ્રા, યુએફઓ મુવિઝ અને ડૉ. લાલ પેથલેબ ઘટાડો : ડીસીડબ્લ્યૂ, ઈક્વિટાસ બેન્ક, યુનિકેમ લેબ્સ, ઈક્વિટાસ હોલ્ડિંગ અને એક્શન કંસ્ટ્રક્શન

આ પણ વાંચો: 7th Pay Commission: DA અને DR બાદ બેઝિક સેલેરી પણ વધી શકે છે ? જાણો સંસદમાં પુછાયેલા પ્રશ્નનો સરકારે શું આપ્યો જવાબ

આ પણ વાંચો: FPI investment in india: વિદેશી રોકાણકારોનો ડગ્યો વિશ્વાસ, ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં 6105 કરોડ બજારમાંથી ઉપાડી લીધા

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">