MARKET WATCH : આજના કારોબારમાં રોકાણકારોએ આ શેર્સ ઉપર નજર રાખવી જોઈએ

વૈશ્વિક બજાર ( GLOBAL MARKET)માં આજે વેચવાલીના પગલે મોટાભાગના ઇન્ડેક્સ નુકશાન સાથે કારોબાર કરી રહ્યા છે. અમેરિકા અને એશિયાના બજારોની નકારાત્મક ચાલની અસર ભારતીય શેરબજાર ઉપર પણ પડી છે. આજે બજાર નુકશાન સાથે ટ્રેડ કરી રહ્યું છે. આજના કારોબારમાં રોકાણકારોએ આ સ્ટોક્સ ઉપર નજર રાખવી જોઈએ SUN PARMA સોરાયિસસની સારવાર માટે ઓરલ દવાના ફેઝ -2 […]

MARKET WATCH : આજના કારોબારમાં રોકાણકારોએ આ શેર્સ ઉપર નજર રાખવી જોઈએ
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 05, 2021 | 10:18 AM

વૈશ્વિક બજાર ( GLOBAL MARKET)માં આજે વેચવાલીના પગલે મોટાભાગના ઇન્ડેક્સ નુકશાન સાથે કારોબાર કરી રહ્યા છે. અમેરિકા અને એશિયાના બજારોની નકારાત્મક ચાલની અસર ભારતીય શેરબજાર ઉપર પણ પડી છે. આજે બજાર નુકશાન સાથે ટ્રેડ કરી રહ્યું છે. આજના કારોબારમાં રોકાણકારોએ આ સ્ટોક્સ ઉપર નજર રાખવી જોઈએ

SUN PARMA સોરાયિસસની સારવાર માટે ઓરલ દવાના ફેઝ -2 ટ્રાયલની શરૂઆત કરવામાં આવી છે.

KNR CONSTRUCTIONS ચેન્નાઇમાં કંપનીને 604 કરોડ રૂપિયાના ઓર્ડર મળ્યા છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

HDFC Q3 અપડેટ મુજબ રિટેલ લોનમાં વધારો થયો છે. એચડીએફસી સ્ટોકમાં આજે હલચલ જોવા મળી શકે છે. ભારતીય લોન વ્યવસાયે વર્ષ-પર-વર્ષમાં 26% ઉછાળો દર્શાવ્યો છે.

BAJAJ FINANCE થાપણોમાં 17% થી વધુનો વૃદ્ધિ જોવા મળી છે. બજાજ ફાઇનાન્સ Q3 અપડેટ મુજબ ડિપોઝિટમાં તેજી દેખાઈ રહી છે

NFL આજે ખાતરના શેર સારી સ્થિતિ બતાવી શકે છે. NFL એ Q3 નું જોરદાર અપડેટ આપ્યું છે. ત્રીજા ક્વાર્ટરમાં રેકોર્ડ 1 મિલિયન ટન યુરિયાનું ઉત્પાદન થયું છે.

MOIL MOIL એ મેંગેનીઝ અને ખાણકામ માટે સંયુક્ત સાહસ બનાવ્યું છે. કંપનીએ ગુજરાત મીનરલ સાથે હસ્તાક્ષર કર્યા છે. ગુજરાત મેંગેનીઝ ઓર પ્રોજેક્ટમાં રૂ. 250 કરોડનું રોકાણ થશે.

IIFL SECURITIES IRDA એ ઈન્સ્યુરન્સ e-commerce ને મંજૂરી આપી દીધી છે.

GAIL પીએમ મોદી આજે કોચિ-મંગલુરુ નેચરલ ગેસ પાઇપલાઇનનું ઉદઘાટન કરશે. ગેલે 450 કિ.મી. ગેસ પાઇપલાઇન બનાવી છે.

EDELWEISS  Edelweiss Fin Svcsનો 200 કરોડનો NCD ઇશ્યૂ ઓવરસ્ક્રાઇબ થયેલ છે.

PVR / INOX કેરળમાં આજે સિનેમાગૃહ ખુલશે

TIPS INDUSTRIES ફિલ્મી કારોબારના ડીમર્જર ઉપર આજે બોર્ડની બેઠક મળનાર છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">