AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Life Certificate : સમયમર્યાદામાં વધારા બાદ છેલ્લી તારીખનો ઇંતેજાર ન કરી આજેજ પતાવી લો આ કામ

તમે જીવન પ્રમાણ પોર્ટલ https://jeevanpramaan.gov.in/ પર તમારું જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકો છો. આ માટે તમારે પહેલા પોર્ટલ પરથી જીવન પ્રમાણ એપ ડાઉનલોડ કરવી પડશે.

Life Certificate : સમયમર્યાદામાં વધારા બાદ છેલ્લી તારીખનો ઇંતેજાર ન કરી આજેજ પતાવી લો આ કામ
Life Certificate
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2021 | 8:13 AM
Share

Life Certificate: સરકારે કેન્દ્ર સરકારના પેન્શનરો માટે જીવન પ્રમાણપત્ર જમા કરવાની તારીખ 31 ડિસેમ્બર સુધી લંબાવી છે. કોવિડ-19 મહામારીને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પેન્શનરો માટે જીવન પ્રમાણપત્ર આપવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર હતી. દર વર્ષે પેન્શન ચાલુ રાખવા માટે પેન્શનરોએ જીવન પ્રમાણપત્ર આપવું પડે છે.

અમને જણાવી રહ્યા છીએ કે તમે કઈ રીતે જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકો છો.

લાઈફ સર્ટિફિકેટ ઘરે બેઠા જમા કરાવો પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગે જણાવ્યું હતું કે પેન્શનરો 12 જાહેર ક્ષેત્રની બેંકોના ડોરસ્ટેપ બેંકિંગ એલાયન્સ અથવા ટપાલ વિભાગની ડોરસ્ટેપ સર્વિસનો ઉપયોગ કરીને ડિજિટલ જીવન પ્રમાણપત્રો સબમિટ કરી શકો છે.

આ બેંકો સેવાઓ પૂરી પાડે છે ભારતીય બેંકો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI), પંજાબ નેશનલ બેંક (PNB), બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, કેનેરા બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, યુકો બેંક અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયા સુવિધા પુરી પાડે છે.

તમે વેબસાઈટ (doorstepbanks.com અથવા www.dsb.imfast.co.in/doorstep/login) અથવા ‘ડોરસ્ટેપ બેંકિંગ’ મોબાઈલ એપ્લિકેશન, અથવા ટોલ ફ્રી નંબર (18001213721 અથવા 18001037188) નો ઉપયોગ કરી શકો છે.

ઇન્ડિયા પોસ્ટ દ્વારા સેવા શરૂ કરવામાં આવી છે ઈન્ડિયા પોસ્ટે ટ્વીટ કર્યું છે કે વરિષ્ઠ નાગરિકો તેમના વિસ્તારની નજીકની પોસ્ટ ઑફિસમાં કોમન સર્વિસ સેન્ટર (CAC)માંથી સરળતાથી જીવન પ્રમાણ સેવાઓ મેળવી શકે છે. વિભાગની સત્તાવાર વેબસાઇટ અનુસાર ભારત સરકાર પેન્શનર યોજના માટે ડિજિટલ જીવન પ્રમાણપત્ર મેળવવાની સમસ્યાને હલ કરવા માંગે છે. જેથી પ્રમાણપત્ર સરળતાથી મળી શકે.

અહીં અરજી કરી શકો છો મોબાઈલ નંબર 7738299899 પર SMS મોકલીને નજીકના જીવન પ્રમાણ કેન્દ્ર પર અરજીઓ અપડેટ કરી શકાય છે. SMS માં JPL <pincode> હોવું આવશ્યક છે. તે તમારા વિસ્તારની આસપાસના કેન્દ્રોની યાદી મળશે.

આ પણ વાંચો : Tega Industries Share Allotment : વિક્રમી સબ્સ્ક્રિપશન મેળવનાર ઇશ્યુમાં તમારા ખાતામાં શેર જમા થશે કે પૈસા? જાણો આ રીતે

આ પણ વાંચો : LIC IPO : PAN વગર નહીં મળે LICનો શેર, આ 3 સ્ટેપમાં પૂર્ણ કરો આ મહત્વપૂર્ણ કામ

BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
g clip-path="url(#clip0_868_265)">