AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતની આ વ્યક્તિએ છકડો રિક્ષા બનાવી કરોડોની કંપની ઉભી કરી, આ રિક્ષામાં અમિતાભ બચ્ચન પણ બેસી ચૂક્યા છે

ગુજરાતનું ગ્રામીણ વિસ્તાર હોય કે પછી રાજકોટ શહેર તમને છકડો રિક્ષા જોવા મળતી હશે. સૌરાષ્ટ્રના અનેક એવા ગામો છે ત્યાં આજે પણ મુસાફરી માટે તમારે છકડાની સવારી કરવી પડે છે. તો રાજકોટમાં તમને માલસમાનની અવર-જવર માટે છકડો રિક્ષા જોવા મળશે.

ગુજરાતની આ વ્યક્તિએ છકડો રિક્ષા બનાવી કરોડોની કંપની ઉભી કરી, આ રિક્ષામાં અમિતાભ બચ્ચન પણ બેસી ચૂક્યા છે
Image Credit source: Vaibhav Auto Industries
| Updated on: Oct 15, 2024 | 6:06 PM
Share

મહત્વની વાત તો એ છે કે, જે છકડાને જોતા લોકોના ચેહરા પર સ્માઈલ આવી જાય છે.છકડો રિક્ષા બનાવવાનો વિચાર સૌથી પહેલા જગજીવન ભાઈને આવ્યો હતો. જે માલસમાન સાથે મુસાફરો માટે પણ મદદરુપ થઈ શકે, આવી રીતે છકડો રિક્ષાનો જન્મ થયો તેવું કહી શકાય.ગુજરાતના આ વ્યક્તિએ 3 પૈંડાંની આ રિક્ષામાંથી કરોડો રુપિયાની કંપની બનાવી દીધી છે.અતુલ કંપનીનું આજે રાજકોટ જ નહિ પરંતુ મોટું નામ બની ચૂક્યું છે. તો ચાલો જાણીએ આખરે છકડો રિક્ષા બનાવવાનો વિચાર કોને અને ક્યારે આવ્યો.

છકડો રિક્ષા ખુબ ફેમસ થઈ

આજે આપણે વાત કરી રહ્યા છીએ જગજીવન ભાઈ ચંદ્રાની, તેમણે નોટિસ કર્યું કે, ગુજરાતના ગામડાઓના રસ્તાઓ ખુબ ખરાબ હોવાને કારણે અહિ ટ્રાન્સપોર્ટેશનમાંખુબ સમસ્યા આવતી હતી. જગજીવન ભાઈએ આનું નિવારણ આ છકડા નામની આ 3 પૈંડાંની રિક્ષા બનાવી કાઢ્યું હતુ.પછી છકડો એટલો ફેમસ થયો કે, 1992માં માસ પ્રોડકશન શરુ કરી દીધું, આવી જ શરુઆત અતુલ ઓટોની થઈ જેનો માર્કેટ કેપ આજે કરોડ રુપિયામાં છે. જે આજે ઓટો રિક્ષા, ઈ રિક્ષા અને મિનિ ટેમ્પ પણ બનાવે છે. જેનું એક્સપોર્ટ દુનિયાના અનેક દેશોમાં થાય છે.

ફિલ્મોમાં છકડો રિક્ષા જોવા મળી

તે છકડો ફિલ્મોમાં પણ જોવા મળી ચૂક્યો છે. તેમાં પણ માત્ર ગુજરાતી ફિલ્મ નહિ બોલિવુડમાં પણ છકડાએ એન્ટ્રી કરી હતી. અશ્વર્યા રાયની ફિલ્મ હમ દિલ દે ચુકે સનમ હોય કે પછી દીપિકા પાદુકોણની રામલીલા હોય આ ફિલ્મોમાં છકડો રિક્ષા જોવા મળી છે. આટલું જ નહિ બિગ બી તો છકડો રિક્ષામાં પણ બેઠા છે. ખુશબુ ગુજરાતીની જાહેરાત વખતે તમે જોઈ શકો છો કે,અમિતાભ બચ્ચન ગુજરાતના પ્રવાસી સ્થળો જોવા માટે કહે છે ત્યારે છકડો રિક્ષા ચલાવતા જોવા મળે છે. આજે ધીમે ધીમે છકડો રિક્ષા લુપ્ત થઈ રહી છે.

અતુલ ભારતમાં સૌથી ઝડપથી વિકસતી 3 વ્હીલર કંપનીમાંથી એક છે, તમને જણાવી દઈએ કે, અતુલ કંપનીમાં મોટી સંખ્યામાં કારીગરો કામ કરે છે.અતુલ સૌથી ઝડપથી વિકસતી કંપનીઓમાંની એક છે.છેલ્લા પાંચ વર્ષમાં ઉત્પાદન ટર્નઓવર ત્રણ ગણો વધ્યો છે.

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">