જહોનસન એન્ડ જહોનસને 60 હજાર લોકો પર કર્યુ સફળ પરિક્ષણ, જાન્યુ. 2021માં વેકસીન લાવવા આપ્યા સંકેત

વધુ એક કોરોના વેક્સિન ડેવલોપરે જાન્યુઆરી ૨૦૨૧ માં કોરોના સામેની વેક્સીન બજારમાં મુકવાનો દાવો કર્યો છે. જાણીતી દવા કંપની Johnson & Johnson એ જાહેરાત કરી છે કે ફેજ ૩ ટ્રાયલમાં પ્રારંભિક પરિણામ ખુબ સારા મળ્યા છે. ટ્રાયલ વિશ્વભરમાં ૬૦ હજાર લોકો ઉપર કરાયું હતું. અમેરિકા સહીત વિશ્વના ૨૦૦ સ્થળોએ અલગ અલગ લોકો પરના પરીક્ષણના આશાનું […]

જહોનસન એન્ડ જહોનસને 60 હજાર લોકો પર કર્યુ સફળ પરિક્ષણ, જાન્યુ. 2021માં વેકસીન લાવવા આપ્યા સંકેત
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Sep 25, 2020 | 3:05 PM
વધુ એક કોરોના વેક્સિન ડેવલોપરે જાન્યુઆરી ૨૦૨૧ માં કોરોના સામેની વેક્સીન બજારમાં મુકવાનો દાવો કર્યો છે. જાણીતી દવા કંપની Johnson & Johnson એ જાહેરાત કરી છે કે ફેજ ૩ ટ્રાયલમાં પ્રારંભિક પરિણામ ખુબ સારા મળ્યા છે. ટ્રાયલ વિશ્વભરમાં ૬૦ હજાર લોકો ઉપર કરાયું હતું. અમેરિકા સહીત વિશ્વના ૨૦૦ સ્થળોએ અલગ અલગ લોકો પરના પરીક્ષણના આશાનું કિરણ જન્માવ્યું છે.

Johnson & Johnson ની વેક્સિન અમેરિકમાં તૈયાર થઇ રહેલી ચોથી વેક્સીન છે જે જાન્યુઆરી ૨૦૨૧થઈ બજારમાં આવવા આશા સેવી રહી છે. કોઈ ગરબડ ન થાય તો વેક્સિનને ઇમરજન્સી એપ્રુવલ આપી દેવામાં આવશે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ મીડિયાને અપડેટ આપતા જણાવ્યું હતું કે  વેક્સીન  અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે અને આ વેક્સીનના પરીક્ષણના પરીણામ રાહત પહોંચાડનારા છે.

અમેરિકી વેક્સીન શરદી ખાંસી કરનારા એડેનોવાયરસની સિંગલ ડોઝ આધારિત દવા છે. આ વેક્સિનમાં નવા કોર્ન વાયરસના સ્પાઇક પ્રોટીનને ઉમેરવામાં આવ્યું છે આ તકનીકથી ઇબીલા સામેની લડતમાં સારી સફળતા પણ મળી હતી.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

આ પણ વાંચોઃજાણીતા પાર્શ્વ ગાયક પદ્મભૂષણ એસ પી બાલાસુબ્રમણ્યમનુ કોરોનાથી ચેન્નાઈની હોસ્પિટલમાં નિધન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">