AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ITR Filing : FORM 16 વગર પણ Income Tax Return ફાઇલ કરી શકાય છે, અનુસરો આ 5 સ્ટેપ્સ

નિયત આવક હેઠળ આવતા કર્મચારીઓએ ITR ફાઇલ કરવા માટે ફોર્મ 16 (From 16 )સબમિટ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ફોર્મ તેઓ કંપની પાસેથી મેળવે છે.

ITR Filing : FORM 16 વગર પણ Income Tax Return ફાઇલ કરી શકાય છે, અનુસરો આ 5 સ્ટેપ્સ
ITR Filing (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2022 | 8:32 AM
Share

નાણાકીય વર્ષ 2021-22 અને આકારણી વર્ષ 2022-23 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ(ITR Filing Last Date) 31 જુલાઈ 2022 છે. જો તમે હજુ સુધી તમારા એમ્પ્લોયર દ્વારા તમને ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે ફોર્મ-16 નથી આપ્યું તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમે ફોર્મ-16 વગર પણ આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકો છો. નોકરી કરનાર દરેક કર્મચારીએ દર વર્ષે આવકવેરા રીટર્ન (ITR) ફાઇલ કરવું પડે છે. નિયત આવક હેઠળ આવતા કર્મચારીઓએ ITR ફાઇલ કરવા માટે ફોર્મ 16 (From 16 )સબમિટ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ફોર્મ તેઓ કંપની પાસેથી મેળવે છે. પરંતુ જો કોઈક સંજોગોમાં તમારી પાસે ફોર્મ 16 ન હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે તેના વગર અન્ય રીતે રિટર્ન ફાઇલ કરી શકો છો.

  1. ફોર્મ 16 કંપની દ્વારાતમારા પગારમાંથી કાપવામાં આવેલા ટેક્સની વિગતો જણાવે છે. તેથી રિટર્ન ફાઇલ કરતી વખતે આ માહિતી આપવી મહત્વપૂર્ણ રહે છે. પરંતુ જો આ ફોર્મ ઉપલબ્ધ ન હોય તો તમે ફોર્મ 26AS અથવા ટેક્સ ક્રેડિટ સ્ટેટમેન્ટ, ભાડા કરાર અને પગારની સ્લીપથી કામ ચાવી શકો છે.
  2. ફોર્મ 26AS પણ ઉપયોગી થશે જો તમારી પાસે ફોર્મ 16 નથી તો તમે ફોર્મ 26AS ની મદદ લઈ શકો છો. અહીં તમને કર કપાતથી સંબંધિત માહિતી મળશે. તમને આ કંપનીમાંથી પણ મળશે. તમે તેમાંની માહિતીને તમારી સેલરી સ્લિપ સાથે મેચ કરીને ચકાસી પણ શકો છો.
  3. અન્ય આવકની માહિતી આપો ITR ફાઇલ કરતી વખતે તમારા અન્ય સોર્સમાંથી થતી આવક વિશે પણ માહિતી આપો. આમાં મકાન ભાડાથી લઈને મ્યુચ્યુઅલ ફંડ્સ અથવા અન્ય વ્યવસાયો સુધીની દરેક બાબતો શામેલ છે.
  4. વિગતો ભરવા માટે તમારા કુલ ટેક્સની ગણતરી કરો અને પછી ફોર્મ 26AS સાથે મેચ કરો. એકવાર માહિતી ખરાઈ થઈ જાય પછી તેને ITRમાં ફાઇલ કરો.
  5. સેલરી સ્લીપ સમસ્યા હલ કરશે. જો તમારી પાસે ફોર્મ 16 નથી તો તમે તમારી કંપની પાસેથી મંથલી સેલેરી સ્લીપ મેળવી શકો છો. આ તમને દર મહિને તમારા પગારમાં કેટલો ટેક્સ ઉમેરવામાં આવે છે તે જોવાની મંજૂરી આપશે. જે વર્ષ માટે તમારે આઇટીઆર ફાઇલ કરવા માંગો છો તે નાણાકીય વર્ષની પગારની સ્લીપ મેળવો. તેમાં તમને ટીડીએસ કપાત, પીએફ, પ્રોફેશનલ ટેક્સ, ઈન હેન્ડ સેલેરી સહીતની માહિતી મળશે.

સિરામીક ઉધોગ બંધ થતાં શ્રમિકો વતન પરત ફર્યા
સિરામીક ઉધોગ બંધ થતાં શ્રમિકો વતન પરત ફર્યા
તમે હવે રાહતનો અનુભવ કરશો, નાણાકીય બચત અંગે સલાહ લઈ શકો છો
તમે હવે રાહતનો અનુભવ કરશો, નાણાકીય બચત અંગે સલાહ લઈ શકો છો
ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">