IPO Update : RateGain IPO છેલ્લા દિવસે 17 ગણો સબ્સ્ક્રાઇબ થયો, Mapmyindia ઇશ્યૂ પહેલા દિવસે સંપૂર્ણ ભરાયો

ડિજિટલ મેપિંગ કંપની MapmyIndiaની મૂળ કંપની CE ઈન્ફો સિસ્ટમના ઈશ્યુને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. આ ઈશ્યુ  પ્રથમ દિવસે ભરાઈ ગયો છે. શેરબજારના ડેટા અનુસાર ઇશ્યૂ બે ગણો સબસ્ક્રાઇબ કરવામાં આવ્યો છે.

IPO Update : RateGain IPO છેલ્લા દિવસે 17 ગણો સબ્સ્ક્રાઇબ થયો, Mapmyindia ઇશ્યૂ પહેલા દિવસે સંપૂર્ણ ભરાયો
Supriya Lifescience IPO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 10, 2021 | 7:11 AM

બે દિવસની સુસ્તી બાદ છેલ્લા દિવસે RateGain ના IPO ને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે, IPO ને છેલ્લા દિવસે 17 ગણું સબસ્ક્રાઇબ કરવામાં આવ્યો છે. બીજી તરફ ગુરુવારે ખુલેલો MapmyIndiaનો ઈશ્યુ પહેલા જ દિવસે સંપૂર્ણ રીતે ભરાઈ ગયો હતો.

Rategain 17 ગણો સબ્સ્ક્રાઇબ RateGain Travels Technologies IPO આજે 17.41x સબ્સ્ક્રિપ્શન સાથે બંધ થયો. ઇશ્યૂમાં 1.73 કરોડ શેરની સામે 30 કરોડથી વધુ શેર માટે અરજીઓ મળી છે. QIB નો ભાગ જે બીજા દિવસ સુધી માત્ર 75 ટકા ભરાયો હતો તે છેલ્લા દિવસે 8 થી વધુગણો ભરાયો છે. રિટેલ રોકાણકારો તરફથી ઇશ્યૂને સારો પ્રતિસાદ મળ્યો હતો અને ક્વોટા હેઠળ રાખવામાં આવેલા શેર કરતાં 8 ગણા વધુ શેરની બિડ મળી હતી. આ કંપની વિશ્વની સૌથી મોટી ડિસ્ટ્રિબ્યુશન ટેકનોલોજી કંપનીઓમાંની એક છે. આ ઉપરાંત, તે ભારતમાં હોસ્પિટાલિટી અને ટ્રાવેલ ઉદ્યોગમાં સર્વિસ કંપની (SaaS) તરીકે સૌથી મોટું સોફ્ટવેર છે. કંપની હોટેલ્સ, એરલાઈન્સ, ઓનલાઈન ટ્રાવેલ એજન્ટ્સ (OTAs), મેટા-સર્ચ કંપનીઓ, વેકેશન રેન્ટલ, પેકેજ પ્રોવાઈડર, કાર રેન્ટલ, રેલ, ટ્રાવેલ મેનેજમેન્ટ કંપનીઓ, ક્રૂઝ અને ફેરી સહિત હોસ્પિટાલિટી અને ટ્રાવેલ સંબંધિત સેવાઓ પૂરી પાડે છે.

Mapmyindiaનાઈશ્યુને વધુ સારો પ્રતિસાદ મળ્યો ડિજિટલ મેપિંગ કંપની MapmyIndiaની મૂળ કંપની CE ઈન્ફો સિસ્ટમના ઈશ્યુને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. આ ઈશ્યુ  પ્રથમ દિવસે ભરાઈ ગયો છે. શેરબજારના ડેટા અનુસાર ઇશ્યૂ બે ગણો સબસ્ક્રાઇબ કરવામાં આવ્યો છે. ઇશ્યૂમાં ઓફર માટે મૂકવામાં આવેલા 70 લાખ સમાન શેરની સામે અત્યાર સુધીમાં 1.42 કરોડ શેરની બિડ મળી છે. બીજી તરફ આ ઈશ્યુને રિટેલ રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. રિટેલ ક્વોટા 3 ગણાથી વધુ સબ્સ્ક્રાઇબ કરવામાં આવ્યો છે. આ ઈશ્યુ 13 ડિસેમ્બર સુધી રોકાણ માટે ખુલ્લો રહેશે. કંપની IPO દ્વારા રૂ. 1200 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. કંપનીએ IPO માટે શેર દીઠ રૂ. 1000-1033ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. મેપ માય ઈન્ડિયા આઈપીઓ સંપૂર્ણ રીતે વેચાણ માટે ઓફર (OFS) હશે. આમાં એક લોટ 14 શેરનો હશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

MapmyIndia IPO Details

  • IPO Opening Date Dec 9, 2021
  • IPO Closing Date Dec 13, 2021
  • Issue Type Book Built Issue IPO
  • Face Value ₹2 per equity share
  • IPO Price ₹1000 to ₹1033 per equity share
  • Market Lot 14 Shares

આ પણ વાંચો : 16 મહિનાના તળિયે પહોંચ્યો રૂપિયો, જાણો સામાન્ય લોકો પર શું થશે તેની અસર

આ પણ વાંચો : કોફીના ભાવ 1 વર્ષમાં બમણા થયા અને છેલ્લા 10 વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા, જાણો શા માટે વધી રહ્યા છે ભાવ ?

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">