44 હજાર કરોડ રૂપિયામાં વેચાયા IPL ટીવી અને ડિજિટલ રાઈટ્સ, આ રકમથી દરેક ખેડૂતની સન્માન નિધિમાં થઈ શકે છે આટલા રૂપિયાનો વધારો

ખેડૂતોને આર્થિક સહાય આપતી યોજના કિસાન સન્માન નિધિમાં (Kisan Samman Nidhi) સરકારી આંકડા મુજબ લગભગ 11.8 કરોડ ખેડૂતોને લાભ મળી રહ્યો છે.

44 હજાર કરોડ રૂપિયામાં વેચાયા IPL ટીવી અને ડિજિટલ રાઈટ્સ, આ રકમથી દરેક ખેડૂતની સન્માન નિધિમાં થઈ શકે છે આટલા રૂપિયાનો વધારો
Bid breaks records for IPL rights (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 14, 2022 | 6:47 PM

દર વખતની જેમ આ વખતે પણ આઈપીએલના ટીવી અને ડિજિટલ રાઈટ્સ ખૂબ ઊંચા ભાવે વેચાયા છે. આ આંકડો એટલો મોટો છે કે તેની તુલના સરકારની ઘણી મોટી મહત્વાકાંક્ષી યોજનાઓ સાથે કરી શકાય છે. આગામી 5 વર્ષ માટે ટીવી અને ડિજિટલ રાઈટ્સ 44 હજાર કરોડમાં વેચાયા છે. જો આ રકમ સરકારની સૌથી મહત્વપૂર્ણ ગણાતી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (Kisan Samman Nidhi) યોજનામાં સામેલ કરવામાં આવે તો દરેક ખેડૂતની સન્માન નિધિમાં 60 ટકાથી વધુનો વધારો થશે અને એક વર્ષ માટે ખેડૂતોને 6,000 રૂપિયાને બદલે લગભગ 9000 રૂપિયા મળશે.

લગભગ 12 કરોડ ખેડૂતોને સન્માન નિધિ

ખેડૂતોને આર્થિક સહાય આપતી યોજના કિસાન સન્માન નિધિમાં સરકારી આંકડા મુજબ લગભગ 11.8 કરોડ ખેડૂતોને લાભ મળી રહ્યો છે. આ યોજના હેઠળ ખેડૂતોને દર 4 મહિને 2000 રૂપિયાની આર્થિક મદદ મળે છે. એટલે કે દર વર્ષે ખેડૂતોને કિસાન સન્માન નિધિ તરીકે 6000 રૂપિયા મળે છે. આ યોજના 24 ફેબ્રુઆરી 2019ના રોજ શરૂ કરવામાં આવી હતી અને ત્યારથી લઈને અત્યાર સુધી સરકાર લગભગ 12 કરોડ ખેડૂતો સુધી લગભગ 2 લાખ કરોડ રૂપિયાની નાણાકીય સહાય પહોંચી છે.

IPL દ્વારા BCCIને મોટી કમાણી

વર્ષ 2023થી 2027 માટે આઈપીએલના ટીવી અને ડિજિટલ રાઈટ્સ 44,075 કરોડ રૂપિયામાં વેચાયા છે. માહિતી અનુસાર આ સમયગાળા દરમિયાન યોજાનારી 410 IPL મેચોના ભારતીય ઉપમહાદ્વીપના ટીવી અધિકારો 23,500 કરોડ રૂપિયાથી વધુમાં વેચાયા છે. એટલે કે દરેક મેચના ટીવી રાઈટ્સ 57 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરશે. તે જ સમયે પ્રદેશ માટેના ડિજિટલ અધિકારો રૂ. 20,500 કરોડમાં વેચાયા છે જે પ્રતિ મેચ રૂ. 50 કરોડ છે. આખા પેકેજમાં કેટલાક અન્ય અધિકારો સાથે રૂ. 46 હજાર કરોડથી વધુનો વધારો થયો છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

IPLની રકમમાંથી સન્માન નિધિમાં 62 ટકાનો વધારો

આઈપીએલના ટીવી અને ડિજિટલ રાઈટ્સ 44 હજાર કરોડમાં વેચાયા છે. જો આ રકમની તુલના કિસાન સન્માન નિધિ સાથે કરવામાં આવે તો આ રકમની મદદથી દરેક ખેડૂત સન્માન નિધિમાં વાર્ષિક 3,800 રૂપિયાનો વધારો થઈ શકે છે. એટલે કે, IPL જેટલી રકમ સાથે દરેક ખેડૂતની સન્માન નિધિમાં 62 ટકાનો ઝડપી વધારો જોવા મળી શકે છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">