સતત સાતમા દિવસે ભારતીય શેરબજારોમાં ઉછાળો, સેન્સેક્સમાં ૬૮૦ અંકનો વધારો નિફટી ૧૨૬૦૦ને પાર

|

Nov 10, 2020 | 4:59 PM

સતત સાતમા દિવસે બજારમાં તેજીને કારણે સેન્સેક્સ રેકોર્ડ 43 હજાર પર પહોંચી ગયો છે. બીએસઈ સેન્સેક્સ 680 પોઇન્ટના વધારા સાથે 43,277.65 અંકથી પણ આગળ કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 12631 પર કારોબાર કરી રહ્યો છે. બેન્કિંગ શેર્સ માર્કેટને તેજી તરફ દોરી રહ્યા છે. બેંક ઈન્ડેક્સમાં 946 પોઇન્ટનો ઉછાળો છે. આઇટી શેર્સ ઘટાડા સાથે કારોબાર કર્યો […]

સતત સાતમા દિવસે ભારતીય શેરબજારોમાં ઉછાળો, સેન્સેક્સમાં ૬૮૦ અંકનો વધારો નિફટી ૧૨૬૦૦ને પાર

Follow us on

સતત સાતમા દિવસે બજારમાં તેજીને કારણે સેન્સેક્સ રેકોર્ડ 43 હજાર પર પહોંચી ગયો છે. બીએસઈ સેન્સેક્સ 680 પોઇન્ટના વધારા સાથે 43,277.65 અંકથી પણ આગળ કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 12631 પર કારોબાર કરી રહ્યો છે. બેન્કિંગ શેર્સ માર્કેટને તેજી તરફ દોરી રહ્યા છે. બેંક ઈન્ડેક્સમાં 946 પોઇન્ટનો ઉછાળો છે. આઇટી શેર્સ ઘટાડા સાથે કારોબાર કર્યો છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

માર્કેટમાં ઉત્તમ વૃદ્ધિને કારણે BSE માં લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ પણ રૂ .165 લાખ કરોડને પાર કરી ગઈ છે. લાર્જકેપમાં આરઆઈએલનો શેર 2089 પર ટ્રેડ કરી રહ્યો છે. કંપનીની માર્કેટ કેપ પણ રૂ .14 લાખ કરોડની નજીક પહોંચી ગઈ છે. શેરમાં વધારાને કારણે એચડીએફસી બેંકની માર્કેટ કેપ પણ પ્રથમ વખત 7.60 લાખ કરોડને પાર કરી ગઈ છે. એચડીએફસી બેન્કનો શેર 3% વધીને 1393 પર ટ્રેડ કરી રહ્યો છે.

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ

બજાર                              સૂચકાંક              વૃદ્ધિ

બીએસઈ – સેન્સેક્સ      43,277.65      +680.22 (1.60%)

એનએસઈ – નિફટી        12,631.10       +170.05 (1.36%)

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 4:58 pm, Tue, 10 November 20

Next Article