AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ છે ભારતની સૌથી ધનિક મહિલા, તમે ઓળખો છો તેમને ? જાણો છો કેટલી મિલકત છે તેમની પાસે ?

દેશમાં સૌથી ધનિક વ્યક્તિનું નામ ઘણીવાર સાંભળ્યું હશે પણ દેશની સૌથી ધનિક મહિલા કોણ છે તે ભાગ્યે જ સાંભળવામાં આવ્યું હશે. આ મહિલા જાણીતા કારોબારી પરિવાર ગોદરેજમાંથી આવે છે. ગોદરેજ પરિવારની ત્રીજી પેઢીની વારસદાર સ્મિતા કૃષ્ણા ભારતની સૌથી અમીર મહિલા છે. બિઝનેસ સ્ટાન્ડર્ડની રિપોર્ટ મુજબ ગોદરેજ સમૂહમાં સ્મિતા કૃષ્ણાની ભાગીદારી 20 ટકા છે. સ્મિતા કૃષ્ણાની […]

આ છે ભારતની સૌથી ધનિક મહિલા, તમે ઓળખો છો તેમને ? જાણો છો કેટલી મિલકત છે તેમની પાસે ?
Gautam Parmar
| Edited By: | Updated on: Jan 24, 2019 | 2:50 PM
Share

દેશમાં સૌથી ધનિક વ્યક્તિનું નામ ઘણીવાર સાંભળ્યું હશે પણ દેશની સૌથી ધનિક મહિલા કોણ છે તે ભાગ્યે જ સાંભળવામાં આવ્યું હશે.

સ્મિતા કૃષ્ણા

સ્મિતા કૃષ્ણા

આ મહિલા જાણીતા કારોબારી પરિવાર ગોદરેજમાંથી આવે છે. ગોદરેજ પરિવારની ત્રીજી પેઢીની વારસદાર સ્મિતા કૃષ્ણા ભારતની સૌથી અમીર મહિલા છે.

બિઝનેસ સ્ટાન્ડર્ડની રિપોર્ટ મુજબ ગોદરેજ સમૂહમાં સ્મિતા કૃષ્ણાની ભાગીદારી 20 ટકા છે. સ્મિતા કૃષ્ણાની સંપત્તિ 357.7 અરબ રુપિયા આંકવામાં આવી રહી છે.

રોશની નાડર

રોશની નાડર

બીજા નંબરે ધનિક મહિલા તરીકે સ્થાન મેળવનારી રોશની નાડરની સંપત્તિ 302 અરબ રુપિયા છે અને તે હાલ HCLના સીઈઓ પણ છે.

ઇંદુ જૈન

ઇંદુ જૈન

કિરણ મજુમદાર

કિરણ મજુમદાર

જોકે  દેશની ત્રીજા અને ચોથા નંબરની ધનિક મહિલાઓની વાત કરીએ તો તે અનુક્રમે BCCLની ઈંદુ જૈન અને કિરણ મજુમદાર છે.

હુરન ગ્લોબલ રિચ લિસ્ટ-2018માં કુલ 404 મહિલાને જગ્યા મળી હતી,જેમાં ભારતની 14 મહિલાનો સમાવેશ થાય છે. નવાઈ પમાડે તેવી વાત એ છે કે આ લિસ્ટમાં સ્થાન પામનારી સૌથી વધારે મહિલાઓ ફાર્માક્ષેત્ર સાથે સંકળાયેલી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
g clip-path="url(#clip0_868_265)">