જો તમે કોરોનાકાળમાં ઘરની બહાર નીકળી શકતા નથી, તો આ પદ્ધતિઓ દ્વારા ઘરે બેઠા LIC પ્રીમિયમ સરળતાથી ભરી શકો છો

કોરોના સંક્રમણના વધતા જતા કેસો વચ્ચે લોકોને તે જરૂરી કામ ન હોય ત્યાં સુધી ઘરે જ રહેવાનું કહેવામાં આવે છે. આ સ્થિતિમાં,કંપનીઓએ ઘણી ઓનલાઇન સેવાઓ પણ ઓફર કરી છે.

જો તમે કોરોનાકાળમાં ઘરની બહાર નીકળી શકતા નથી, તો આ પદ્ધતિઓ દ્વારા ઘરે બેઠા LIC પ્રીમિયમ સરળતાથી ભરી શકો છો
LIC
Follow Us:
| Updated on: Apr 27, 2021 | 9:05 AM

કોરોના સંક્રમણના વધતા જતા કેસો વચ્ચે લોકોને તે જરૂરી કામ ન હોય ત્યાં સુધી ઘરે જ રહેવાનું કહેવામાં આવે છે. આ સ્થિતિમાં,કંપનીઓએ ઘણી ઓનલાઇન સેવાઓ પણ ઓફર કરી છે. ઘણા શહેરોમાં હાલની કોરોનાની સ્થિતિ અને લોકડાઉનને જોતા લોકો ઓનલાઇન મોડને પણ પસંદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે ભારતની સૌથી મોટી જીવન વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમ (LIC) એ પણ ગ્રાહકોને પોલિસીનું પ્રીમિયમ ભરવા માટે ઘણા વિકલ્પો આપ્યા છે જેથી તેઓ ઘરે બેઠાં પ્રીમિયમ ચૂકવી શકે. તમે બેંક, એલઆઈસી એજન્ટ અથવા અન્ય ઓનલાઇન વિકલ્પના ઉપયોગ કરીને તમારા પ્રીમિયમની ચૂકવણી કરી શકો છો.

નોંધણી વગરના ગ્રાહકો LIC PayDirecમાં લોગીન કર્યા વિના પણ ચુકવણી કરી શકે છે. તમારે તમારી પોલિસી, નેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડની વિગતો આપી પેમેન્ટ કરવાનું રહેશે. અહીં અમે તમને જણાવી રહ્યાં છે કે તમે એલઆઈસી પોર્ટલ દ્વારા તમારી એલઆઈસી પ્રીમિયમની ઓનલાઇન ચુકવણી કરી શકો છો.

આ એક ખૂબ જ સરળ રીત છે સૌ પ્રથમ, તમારે એલઆઈસી વેબસાઇટ www.licindia.in ની મુલાકાત લેવી પડશે. અહીં તમારે હોમ પેજ પર જઈ પે-પ્રીમિયમ વિકલ્પ પર ક્લિક કરવું. આ પછી ઓનલાઇન સર્વિસ પોર્ટલ પર ઉપલબ્ધ થશે. અહીં ગ્રાહક પોર્ટલ દ્વારા પેમેન્ટ કરી શકે છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

હવે તમે એલઆઈસીના લોગીન પેજ પર આવશો. અહીં તમારે તમારી યુઝર આઈડી, ઇમેઇલ, મોબાઇલ નંબર, પાસવર્ડ અને જન્મ તારીખ દાખલ કરવી પડશે. આ પછી સાઇન ઇન પર ક્લિક કરો અને તમારી પોલિસીની વિગતો જોવા માટે Self/Policies વિકલ્પ પસંદ કરો.

આ પછી Renew LIC Policy/Due Dateનો વિકલ્પ પસંદ કરો અને પછી પે પ્રીમિયમ પસંદ કરો. હવે ચુકવણી કરવા માટે તમારે ક્રેડિટ કાર્ડ / ડેબિટ કાર્ડ અથવા નેટ બેંકિંગનો વિકલ્પ પસંદ કરવો પડશે. જ્યારે તમારી ચુકવણી સફળ થાય છે ત્યારે એક પ્રીમિયમ રસીદ તમારા ઇમેઇલ આઈડી અને મોબાઇલ નંબર પર મોકલવામાં આવે છે.

રજીસ્ટ્રેશન વગર પણ પેમેન્ટ કરી શકાય સૌ પ્રથમ તમારે https://www.licindia.in ની મુલાકાત લેવી પડશે. અહીં તમારે હોમ પેજ પર જઈ પે-પ્રીમિયમ વિકલ્પ પર ક્લિક કરી અને લોગીન કર્યા વિના ચૂકવણી કરવી પડશે. અહીં તમારે Renew LIC Premium/revival ના મેનૂમાં જવું પડશે.

હવે તમારે Customer Validation Form ભરવાનું રહેશે. પછી આ પછી I Agree પર ક્લિક કરીને સબમિટ કરવું પડશે. હવે તમારા માટે ચૂકવણી કરવા માટે એક નવું પેજ ખુલશે. ચુકવણી કરવા માટે તમારે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ પસંદ કરવું પડશે. આ પછી, પોલિસી નંબર, પ્રીમિયમ રકમ સબમિટ કર્યા પછી ચુકવણી માટે સબમિટ કરો. તમારી રસીદ આગલા પેજ પર જોવા મળશે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">