Income Tax : કેટલા પગાર પર કેટલા રૂપિયા ટેક્સ ભરવો પડશે ? જાણો નવા સ્લેબ પ્રમાણે આંકડાઓનું ગણિત

Union Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં કરદાતાઓને મોટી રાહત આપતા નવી ટેક્સ સિસ્ટમ માટે ટેક્સ સ્લેબમાં ફેરફાર કર્યો છે. નાણામંત્રીએ સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં રૂ. 50,000થી વધારીને રૂ. 75,000 કરવાની પણ જાહેરાત કરી છે, જેનો લાભ નવી ટેક્સ સિસ્ટમને પસંદ કરતા કરદાતાઓ મેળવી શકે છે.

Income Tax : કેટલા પગાર પર કેટલા રૂપિયા ટેક્સ ભરવો પડશે ? જાણો નવા સ્લેબ પ્રમાણે આંકડાઓનું ગણિત
Income Tax slabs
Follow Us:
| Updated on: Jul 24, 2024 | 7:27 PM

Union Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણે કરદાતાઓને મોટી રાહત આપતા નવી ટેક્સ સિસ્ટમ માટે ટેક્સ સ્લેબમાં ફેરફાર કર્યો છે. નાણામંત્રીએ સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં રૂ. 50,000થી વધારીને રૂ. 75,000 કરવાની પણ જાહેરાત કરી છે, જેનો લાભ નવી ટેક્સ સિસ્ટમને પસંદ કરતા કરદાતાઓ મેળવી શકે છે. જૂની ટેક્સ સિસ્ટમ યથાવત રાખવામાં આવી છે.

નાણામંત્રીએ તેમના બજેટ ભાષણમાં કહ્યું: “નવી ટેક્સ સિસ્ટમ પસંદ કરનારાઓ માટે મારી પાસે બે જાહેરાતો છે. પ્રથમ, પગારદાર કર્મચારીઓ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન 50,000 રૂપિયાથી વધારીને 75,000 રૂપિયા કરવાનો પ્રસ્તાવ છે. પેન્શનરો માટે ફેમિલી પેન્શન પરની કપાતને રૂ. 15,000થી વધારીને રૂ. 25,000 કરવાનો પ્રસ્તાવ છે. તેનાથી લગભગ ચાર કરોડ પગારદાર વ્યક્તિઓ અને પેન્શનરોને રાહત મળશે.

નાણાપ્રધાને જણાવ્યું હતું કે છેલ્લા નાણાકીય વર્ષમાં બે તૃતીયાંશ કરતાં વધુ ટેક્સ ફાઇલર્સે નવી વ્યક્તિગત આવકવેરા વ્યવસ્થાનો લાભ લીધો હતો. બે ફેરફારો – નવા ટેક્સ સ્લેબ અને સ્ટાન્ડર્ડ ડિડક્શન – નવી કર વ્યવસ્થાની પ્રોત્સાહન આપશે.

ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ
કબજીયાત અને ગેસને કુદરતી રીતે દૂર કરશે આ રસોડાની વસ્તું, જાણો કઈ રીતે કરવો ઉપયોગ
Video : 'ચાંદ સિફારીશ' ગીત પર છોકરીએ કર્યો અદભૂત ક્લાસિકલ ડાન્સ
ઘી-ગોળ ખાવાથી થાય છે આ 7 ચમત્કારિક ફાયદા, જાણો અહીં
Peanuts : મગફળી ખાધા પછી આ વસ્તુઓ ન ખાઓ, બગડી શકે છે હેલ્થ
Health News : નાશપતી ખાવાથી થાય છે અનેક ફાયદા

નવી ટેક્સ સિસ્ટમ હેઠળ, રૂ. 3-6 લાખની રેન્જની અંદરની આવક પર અગાઉ 5%ના દરે ટેક્સ લાગતો હતો. આ ટેક્સનો દર હવે 3-7 લાખ રૂપિયાની રેન્જમાંની આવક પર લાગુ થશે. વધુમાં, રૂ. 6-9 લાખની કમાણી પર અગાઉ 10%ના દરે ટેક્સ લાગતો હતો. આને 7-10 લાખ રૂપિયાની આવક પર અપડેટ કરવામાં આવ્યો છે. ઉપરાંત રૂ. 10-12 લાખની રેન્જમાંની આવક પર 15%નો કર દર લાગુ થશે, જે અગાઉના રૂ. 9-12 લાખના સ્તર પર લાગુ થતો હતો.

New tax slabs

જો તમારો પગાર 7 લાખ રૂપિયા છે તો તમે કેટલો ટેક્સ ચૂકવશો

જો કોઈ વ્યક્તિનો પગાર અથવા વાર્ષિક આવક રૂ.7  છે અને તે નવી ટેક્સ વ્યવસ્થા પસંદ કરે છે, તો તેણે સુધારેલા ટેક્સ સ્લેબ મુજબ 5 % ટેક્સ ચૂકવવો પડશે. આમ તેણે વર્ષે 20000 રૂપિયાનો ટેક્સ ભરવો પડશે

હવે 10 લાખથી વધુની આવક પર કેટલો ટેક્સ ભરવો પડશે?

નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ નવા ટેક્સ સ્લેબ અનુસાર, જો કોઈ વ્યક્તિની આવક 7 લાખ અને 10 લાખ રૂપિયાથી વધુ છે, તો તેણે 10% ટેક્સ ચૂકવવો પડશે. એટકે કે 20000+30000= 50,000 રૂપિયા ટેક્સ ભરવો પડશે.

10 લાખ થી 12 લાખથી આવક પર છે તો કેટલો ટેક્સ ભરવો પડશે

નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ નવા ટેક્સ સ્લેબ અનુસાર, જો કોઈ વ્યક્તિની આવક 10 લાખ અને 12 લાખ રૂપિયાથી સુધી છે, તો તેણે 15 ટકા ટેક્સ ભરવો પડશે એટલે કે 20,000+30,000+ 30,000=80,000 ટેક્સ ચુકવવો પડશે.

12 લાખ થી 15 લાખથી આવક પર છે તો કેટલો ટેક્સ ભરવો પડશે

નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ નવા ટેક્સ સ્લેબ અનુસાર, જો કોઈ વ્યક્તિની આવક 12 લાખ અને 15 લાખ રૂપિયાથી સુધી છે, તો તેણે 20 ટકા ટેક્સ ભરવો પડશે એટલે કે 20,000+30,000+ 30,000+60,000=1,40,000 ટેક્સ ચુકવવો પડશે.

15 લાખથી વધુ આવક પર છે તો કેટલો ટેક્સ ભરવો પડશે

નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ નવા ટેક્સ સ્લેબ અનુસાર, જો કોઈ વ્યક્તિની આવક 15 થી વધું છે તો તમારે 1,40,000 થી વધારે ટેક્સ ભરવો પડશે.

નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન
નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન
ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત
ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત
બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ
બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ
લુખ્ખા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ ! ભણાવ્યો કાયદાનો પાઠ-video
લુખ્ખા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ ! ભણાવ્યો કાયદાનો પાઠ-video
ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત
ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત
સંસદમાં રાહુલ ગાંધીને ખખડાવનાર સાંસદે વડોદરામાં કહી આ મોટી વાત
સંસદમાં રાહુલ ગાંધીને ખખડાવનાર સાંસદે વડોદરામાં કહી આ મોટી વાત
Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ
Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ
વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા
વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા
Junagadh : દોલતપરા માર્કેટયાર્ડમાંથી 7 હજાર કિલો ચણાની ચોરી
Junagadh : દોલતપરા માર્કેટયાર્ડમાંથી 7 હજાર કિલો ચણાની ચોરી
Bhopal : પરિવહન વિભાગના પૂર્વ અધિકારીને ત્યાં મળી 40 કિલો ચાંદી
Bhopal : પરિવહન વિભાગના પૂર્વ અધિકારીને ત્યાં મળી 40 કિલો ચાંદી
g clip-path="url(#clip0_868_265)">