GOLD RATE : જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાનાં ભાવ

વૈશ્વિક બજારના પોઝિટિવ સંકેતોને લીધે ચાલુ સપ્તાહે સોના (Gold Rate) ની કિંમતમાં વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં વધારાની અસર સ્થાનિક બજારમાં જોવા મળી હતી.

GOLD RATE : જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાનાં ભાવ
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Apr 07, 2021 | 9:21 AM

વૈશ્વિક બજારના પોઝિટિવ સંકેતોને લીધે ચાલુ સપ્તાહે સોના (Gold Rate) ની કિંમતમાં વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં વધારાની અસર સ્થાનિક બજારમાં જોવા મળી હતી. મંગળવારે, દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 83 રૂપિયા વધ્યો હતો. અમેરિકન ડોલરની નબળાઇ અને કોરોના રોગચાળાના વધતા જતા કેસથી સોનાના ભાવ ઉપર જઈ રહ્યા છે.આજના સોનાં (GOLD) ના ભારત (INDIA) અને દુબઈ (DUBAI)માં 24 કેરેટના 10 ગ્રામના બજાર ભાવ ઉપર કરીએ એક નજર.

DUBAI – 42247 રૂપિયા (સોર્સ દુબઇ સિટી ઓફ ગોલ્ડ)

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

MCX GOLD Current   45784.00      -135.00 (-0.29%) – સવારે 09 : 15 વાગે Open       45,766.00 High       45,787.00 Low        45,742.00

ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999 – 47022 RAJKOT 999           – 47036 (સોર્સ આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI   46450 MUMBAI   45200 DELHI        48600 KOLKATA  47320 (સોર્સ ગુડરિટર્ન્સ)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">